કરીના કપૂર ખાન બાદ હવે લોકોએ એશા ગુપ્તાને લીધી આડે હાથ કહ્યું આવા ફોટા જોઇને મા બાપ ખુશ થતા હશે બોલીવુડ સ્ટાર્સ જેમને આજના યુવાનો ગાંડાની જેમ અનુસરે છે એમની સ્ટાઈલ અને એમના જેવા કપડાં પહેરવા ઈચ્છે છે એ સ્ટાર્સ અમુકવાર એવી હદ વટાવી દેતા હોય છે કે તેમના ચાહકોએ જ તેમને હદ બતાવવી પડે છે.
આવું જ કઈ થયું જન્નત૨ રાઝ૩ રુસ્તમ જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી ઈશા ગુપ્તા સાથે એશા ગુપ્તા હાલમાં ફિલ્મમાં જોવા નથી મળી રહી એવામાં તે પોતાના ચાહકોનું મનોરંજન કરવા માટે સોશીયલ મીડિયામાં ફોટા શેર કરી રહી છે પરતું પોતાના બોલ્ડ લુકને શેર કરવું એશાને ભારે પડી રહ્યું છે.
હાલમાં જ એશાએ ટોપલેસ પોઝમા બાલ્કનીમા ફોટો શૂટ કરાવ્યું હતું જે બાદ ફોટો શેર કરતા જ એશાને લોકોએ ખરીખોટી સાંભળવાનું શરૂ કરી દીધું હતું લોકોએ ઈશાને કહ્યું હતું કે તમારા જેવા સ્ટાર્સને લોકો ફોલો કરે છે અને તમે જ યુવાનોને બગાડી રહ્યા છો ઈન્સ્ટાગ્રામ પર ફોટો વાયરલ થતાં એક યુઝરે કહ્યું જિન્સ પણ ઉતારી જ દેતી.
બીજાએ કહ્યું તારી પાસે કપડાં નથી તો ત્રીજા વ્યક્તિએ કહ્યું તારા માંબાપ આ ફોટો જોઈને બહુ ખુશ થશે નહિ અરે લોકોએ તો એમ પણ પૂછી લીધું કે તમારું ઘર ક્યા છે અમારે ત્યાં ઘર લેવું છે તમને જણાવી દઈએ કે લોકોની આવી કૉમેન્ટ વચ્ચે ડાયરેકટર શેખર કપૂરે પણ કૉમેન્ટ કરીને પૂછ્યું કે આ જગ્યા ક્યાં છે.
ઉલ્લેખનિય છે કે હાલમાં જ કરીના કપૂર ખાને પણ એક એડ શૂટ માટે પહેલા જેકેટની ચેન ખુલી રાખી હતી અને તે સમયે લોકોએ તેને પણ યાદ અપાવ્યું હતું કે કરીના હવે બે બાળકોની માતા છે લો હવે આવું બધુ પણ થાય છે બોલિવૂડમાં હો ભાઈ ધ્યાન રાખજો આપડી અભિનેત્રીઓ પણ હોલિવૂડની અભિનેત્રીઓને ટક્કર મારે એવી છે.
ઇશાને ઇન્સ્ટા પરતો લોકોએ ગણું કહ્યું હવે તમારે અહિયાં કઈ કહેવું હોય તો મોસ્ટ વેલકમ છે તમારા અભિપ્રાયને અમે ફૂલ માન આપીશું તમારો જે કઈ પણ વિશાર હોય ભૂલથી પણ જણાવવાનું ભૂલતા નહીં હો ભાઈ બસ આ સાથે આવી જ મજેદાર પોસ્ટ દરરોજ જોવા માટે અમારા પેજને લાઈક કરી જોડાઈ શકો છો.