Cli
પિતાએ મદદ કરી હોત તો આજે, માં પ્રેગ્નેટ હતી છતાં આપી દીધા હતા છૂટાછેડા, કુમાર સાનુના પુત્ર નું દર્દ છલકાયું...

પિતાએ મદદ કરી હોત તો આજે, માં પ્રેગ્નેટ હતી છતાં આપી દીધા હતા છૂટાછેડા, કુમાર સાનુના પુત્ર નું દર્દ છલકાયું…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના મશહુર સિગાર કુમાર સાનુ ના સગા દિકરા જાન કુમાર સાનુએ પોતાના પિતા પર ગંભીર આરોપો લગાવ્યા છે જાન કુમાર સાનુ એ જણાવ્યું છે કે તેમના પિતા કુમાર સાનુ એ તેમની થોડી પણ મદદ કરી હોત તો તે સફળતાના મુકામ પણ ઉભા હોત.

જાન કુમાર સાનુએ જણાવ્યું કે તેમના જીવનમાં કે તેમના કેરીયર માં તેમના પિતાનું કોઈ પણ જાતનું યોગદાન નથી જાન કુમાર સાનુએ પોતાના પિતાની ઈજ્જત ને જાહેરમાં ઉછાળી છે જાન સાનુ બિગબોસ 14 માં જોવા મળ્યા હતા અને બિગબોસ રીયાલીટી શો હાઉસ થી તેઓ.

‘લોકપ્રિય બન્યા હતા જાન કુમાર સાનુએ ઈ ટાઈમ્સ ને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાનું દર્દ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા પિતાએ મારા માટે કામ શોધવામાં કોઈ જાતની મદદ કરી નથી જ્યારે હું છ વર્ષનો હતો ત્યારે જ મારા માતા પિતા અલગ થઈ ગયા હતા મને ખૂબ લાંબો સમય બાદ મારા પિતા વિશે.

સાચી ખબર પડી હતી જો તેમને મારા કેરિયરમાં થોડીક પણ મદદ કરી હોત તો હું આજે ઇન્ડસ્ટ્રીમાં મોટા નામમાં સામેલ હોત મારા માટે મારી મા જ બધું છે પિતાનું પાત્ર પણ મારી માં એ જ ભજવ્યું હતું મારા જીવનમાં ઘણી બાબતો એવી હોય છે કે આદમી તે બાબતોને પોતાના પિતાની સાથે જ શેર કરવા માંગે છે.

પરંતુ સંજોગો વસાત મારી પાસે એવું કાંઈ જ નથી મારી પાસે મારા પિતાની કોઈ જ યાદ નથી મને પછી ખબર પડી હતી કે તેમનું પ્રોફેશન શું છે તમે એને સૌભાગ્ય સમજો કે દુર્ભાગ્ય પરંતુ મેં પણ એ જ રસ્તો પસંદ કર્યો છે જોઈએ છીએ મારી સાથે શું થાય છે જાન સાનુ નું કહેવું છે કે તેના પિતા થી તેને કોઈ ફરીયાદ નથી.

જાન સાનુએ જણાવ્યું કે મને ભગવાન પર ભરોસો છે જોઈએ છીએ તે શું કરે છે જાન ભલે એમ કહે કે તેના પિતાએ મારી મદદ નથી કરી પરંતુ કુમાર સાધુ એ જણાવ્યું હતું કે તેમને દિકરા જાન માટે મુકેશ ભટ્ટ અને રમેશ દોરાની જેવા ફિલ્મ મેકરો સાથે વાત કરી હતી કુમાર સાનુ એ 80 ના દશકામાં.

રીટા ભટ્ટાચાર્જી સાથે લગ્ન કર્યા હતા તેમના ત્રણ બાળકો થયા જાન પણ એ બાળકો માંથી એક છે સાલ 1994 માં કુમાર સાનુ અને રીટા ના છુટાછેડા થયા એ સમયે રીટા છ મહીના થી પ્રેગનેટ હતી રીટા સાથે તલાક લીધા બાદ કુમાર સાનુએ સલોની સાથે લગ્ન કર્યા બંને ની બે દિકરીઓ છે.

હેરાની ની વાત એ છે કે આજે જ કુમાર સાનુની દિકરી સેલેન ની ફિલ્મ નું પોસ્ટર રિલીઝ થયું છે તે ફિલ્મ ચલ જીદંગી થી બોલિવૂડ માં ડેબ્યુ કરવા જઈ રહી છે’લોકપ્રિય બન્યા હતા જાન કુમાર સાનુએ ઈ ટાઈમ્સ ને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાનું દર્દ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા પિતાએ.

]મારા માટે કામ શોધવામાં કોઈ જાતની મદદ કરી નથી જ્યારે હું છ વર્ષનો હતો ત્યારે જ મારા માતા પિતા અલગ થઈ ગયા હતા મને ખૂબ લાંબો સમય બાદ મારા પિતા વિશે સાચી ખબર પડી હતી જો તેમને મારા કેરિયરમાં થોડીક પણ મદદ કરી હોત તો હું આજે ઇન્ડસ્ટ્રીમાં મોટા નામમાં સામેલ હોત મારા માટે.

મારી મા જ બધું છે પિતાનું પાત્ર પણ મારી માં એ જ ભજવ્યું હતું મારા જીવનમાં ઘણી બાબતો એવી હોય છે કે આદમી તે બાબતોને પોતાના પિતાની સાથે જ શેર કરવા માંગે છે પરંતુ સંજોગો વસાત મારી પાસે એવું કાંઈ જ નથી મારી પાસે મારા પિતાની કોઈ જ યાદ નથી મને પછી ખબ.

પડી હતી કે તેમનું પ્રોફેશન શું છે તમે એને સૌભાગ્ય સમજો કે દુર્ભાગ્ય પરંતુ મેં પણ એ જ રસ્તો પસંદ કર્યો છે જોઈએ છીએ મારી સાથે શું થાય છે જાન સાનુ નું કહેવું છે કે તેના પિતા થી તેને કોઈ ફરીયાદ નથી જાન સાનુએ જણાવ્યું કે મને ભગવાન પર ભરોસો છે જોઈએ છીએ તે શું કરે છે.

જાન ભલે એમ કહે કે તેના પિતાએ મારી મદદ નથી કરી પરંતુ કુમાર સાધુ એ જણાવ્યું હતું કે તેમને દિકરા જાન માટે મુકેશ ભટ્ટ અને રમેશ દોરાની જેવા ફિલ્મ મેકરો સાથે વાત કરી હતી કુમાર સાનુ એ 80 ના દશકામાં રીટા ભટ્ટાચાર્જી સાથે લગ્ન કર્યા હત તેમના ત્રણ બાળકો થયા જાન પણ એ બાળકો માંથી એક છે.

સાલ 1994 માં કુમાર સાનુ અને રીટા ના છુટાછેડા થયા એ સમયે રીટા છ મહીના થી પ્રેગનેટ હતી રીટા સાથે તલાક લીધા બાદ કુમાર સાનુએ સલોની સાથે લગ્ન કર્યા બંને ની બે દિકરીઓ છે હેરાની ની વાત એ છે કે આજે જ કુમાર સાનુની દિકરી સેલેન ની ફિલ્મ નું પોસ્ટર રિલીઝ થયું છે તે ફિલ્મ ચલ જીદંગી થી બોલિવૂડ માં ડેબ્યુ કરવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *