આજ સુધી બોલીવુડમાં કોઈ એક્ટર એવો નહીં હોય જેણે બોલવામાં આટલી હદ પાર કરી હોય જેઓ દેશની સૌથી મહાન ખેલાડીની સરખામણી લિં!ગથી કરી દે રંગ દે બસંતી જેવી ફિલ્મો કરી ચૂકેલા સિદ્ધાર્થ સાઈના નેહવાલ પર કોમેંટ કરતા પોતાની બધી હદો પાર કરી દીધી પરંતુ જયારે એમને લોકોએ દબોચી લીધા તો અલગ ચોખવટ કરી રહ્યા છે.
હકીકતમાં ફિરોજપુરમાં નરેન્દ્ર મોદીની સુરક્ષમાં ચૂકને લઈને સાઈન નેહવાલે એક ટવીટ કરી હતી સાઈનાએ લખ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્ર પોતાને સુરક્ષિત હોવાનો દાવો નહી કરી શકતું એટલે પ્રધાનમંત્રી સુરક્ષાથી સમાધાન કરવામાં આવેછે હું કડક શબ્દોમાં અરાજકતા વાદીઓ દ્વારા પીએમ મોદી પર કાયરતાની જેમ હુ!મલાની નિંદા કરું છું.
સિદ્ધાર્થ શુરુઆતથી જ ચર્ચાઓમાં રહ્યા છે પરંતુ વિરોધ કરતા આ વખતે એવી મર્યાદા મૂકી ગયા કે દેશની સૌથી મોટી ખેલાડી પર આપત્તિજનક ટિપ્પણી કરી દીધી સાઇના નેહવાલના ટવીટ પર સિદ્ધાર્થે એવું કંઈક લખી દીધું જે અમે તમને જણાવતા પણ શરમ આવી રહી છે સિદ્ધાર્થે પોતાના ટવીટ્માં લખ્યું મારુ લિં!ગ વર્ડ ચેમ્પિયન.
ભગવાનની દયા છકે આપણા જોડે ભારતના રક્ષક છે ધિક્કાર છે તમારા પર સાઈના અત્યારે ટવીટરમાં સિદ્ધાર્થ સામે ટ્રેન્ડ ચાલી રહ્યું છે પરંતુ સાઈનાએ સારું વ્યક્તિત્વ જણાવતા ન જવાબ આપ્યો કે નહીં કોઈ પગલું લીધું પરંતુ લોકો સિદ્ધાર્થ સામે બહુ ભ!ડકેલા છે હવે જોઈએ સિદ્ધાર્થ સામે સુ પગલાં લેવામાં આવે છે.