Cli
કોમેડિયન ભારતીએ પોતાના ગોલા લાડલાનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો...

કોમેડિયન ભારતીએ પોતાના ગોલા લાડલાનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો…

Breaking Bollywood/Entertainment

ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક ફેસમ કોમેડિયન તરીકે ખુબ લોકપ્રિયતા મેળવનાર ભારતીસિહં પોતાના મજાકીયા સ્વભાવ ના લીધે હંમેશા મિડીયા અને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન ઘણા બધા ટીવી શો હોસ્ટ કરી લાફ્ટર ઈન્ડીયા ચેલેન્જ માં દેશભરમાં.

પોતાની આગવી ઓળખ મેળવનાર ધ કપીલ શર્મા શો માં કોમેડીયન તરીકે લોકોને પેટ પકડી હસાવતી ભારતી સિંહ કપીલ શર્મા શો થી ઘર ઘર માં ફેમસ બની હતી પોતાની વાતોથી લોકોની વચ્ચે મનોરંજન ભર્યું વાતાવરણ ઉભું કરતી ભારતી સિંહે ધ કપીલ શર્મા શો છોડી દેતા.

દર્શકોમા નારાજગી વજોવા મળી હતી ભારતી આ દિવસોમાં પોતાના પ્રશનલ લાઈફ માં ગૃહીણી તરીકે જીવન વ્યતીત કરી છે દિકરા ગોલાને જન્મ આપી છેલ્લા એક વર્ષથી ભારતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી દુર જોવા મળે છે દિકરા ગોલા સાથે અવારનવાર ભારતી સ્પોટ થતી રહે છે.

ગોલાની ક્યુટ સ્માઈલ ને લોકો ખુબ પસંદ કરે છે માત્ર સ્ટેજ પર જ નહીં ભારતી વાસ્તવિક જીવનમાં પણ અવારનવાર કોમેડી કરી જાહેર રસ્તા પર પણ લોકોને હસાવતી રહે છે તાજેતરમાં ભારતી સિંહ ના દિકરા ગોલાના જન્મને એક વર્ષ પુરું થયું છે જે નિમિત્તે તેના બર્થડે પર.

શાનદાર પાર્ટી નું આયોજન કરવા માં આવ્યું હતું પાર્ટીમાં ટીવી ઈન્ડસ્ટ્રી થી લઈને બોલીવુડ ના કલાકારો પણ ઉમટી પડ્યા હતા ભારતી એ પોતાના ઘરને કાર્ટુન છોટા ભીમ થી થીમ થી સજાવેલું હતું ગોલા છોટા ભીમ કાર્ટુન જોઈ હસતો જોવા મળે છે જેના કારણે ભારતીએ.

અનોખી રીતે પોતાના લાડવાનો જન્મ દિવસ ઉજવ્યો હતો ભારતી સિંહ પોતાના દિકરા ગોલા સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો ગોલાની ક્યુટ સ્માઈલે લોકોના દિલ જીતી લીધા હતા તેના જન્મ દિવસ પર દેશભરમાં થી ચાહકો જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *