બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ ની જોડી જે ફિલ્મ હેરાફેરી અને હેરા ફેરી 2 માં જોવા મળી એને દર્શકો એ ખુબ પ્રેમ આપ્યો આ કોમેડી ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ સફળ રહી આ વચ્ચે તાજેતરમાં એવી ખબર સામે આવી હતી કે હેરાફેરી 3 બનવા જઈ રહી છે આ દરમિયાન દર્શકો ને હેરાફેરી 3 માટે ખુબ ઉત્સાહ હતો.
પરંતુ તાજેતરમાં હિન્દુસ્તાન ટાઇમ્સ ના ઇવેન્ટમાં બેસીને અક્ષય કુમાર એ જણાવ્યું હતું કે એમને એ વાતનું દુઃખ છે કે તે હેરાફેરી 3 નહીં કરી શકે એના પાછડ નું કારણ એ છે તેમને સ્ક્રિપ્ટ સારી લાગી નથી અક્ષય કુમારના નિવેદન બાદ લોકોની અંદર એવી ચર્ચાઓ થવા લાગી કે અક્ષય કુમાર ક્યારના સ્ક્રીપ્ટ જોવા લાગ્યા.
જો એ સ્ક્રિપ્ટ જોતા હોતતો આ વર્ષે રિલીઝ થયેલી એમની આટલી બધી ફિલ્મો ફ્લોપ ના જાત પરંતુ અક્ષય કુમારનું આ બયાન એકદમ ખોટું છે જે ખબર સાંભળીને આપનુ દિલ તૂટી જશે બોલિવૂડ હંગામા ના રીપોર્ટ અનુસાર પ્રોડ્યુસર ફિરોજ નાડીયાડવાડા થી અક્ષય કુમારે હેરાફેરી 3 માટે 90 કરોડ ફીની.
ડીમાન્ડ કરી હતી આ શિવાય અક્ષય કુમાર ફિલ્મના પ્રોફિટ પર પણ ભાગ માગી રહ્યા હતા જ્યારે આ રોલ માટે કાર્તિક આર્યન સાથે વાતચીત થઈ તો તેમને 30 કરોડની ડિમાન્ડ કરી પુરા 60 કરોડ ઓછા ભુલ ભુલૈયા ની સફળતા બાદ કાર્તીક આર્યન ની ફેન ફોલોવિંગ ખુબ વધી ગઈ છે દર્શકો તેમને ખુબ પસંદ કરે છે.
કાર્તીક આર્યન અને અક્ષય કુમાર ની ફિલ્મ માં 15 કરોડનો તફાવત જો ફિલ્મ પ્રોડ્યુસર કાર્તીક આર્યન સાથે ફિલ્મ બનાવે તો તે માત્ર અક્ષય કુમાર કરતા માત્ર 15 કરોડ ઓછામાં વેચાશે એના કારણે અક્ષય કુમારને ના લેવો પર પ્રોડ્યુસર ફિરોઝ ને કોઈ નુકસાન થતું નથી તેને 45 કરોડનો ફાયદો થશે તેવું જાણવા મળ્યું છે એ છતાં પણ ફિરોજ અક્ષય કુમાર પાસે.
ગયા અને પ્રોફીટ શેરીગંની પણ વાત કરી એ છતાં પણ અક્ષય કુમાર ના માન્યા અને આ ફિલ્મ માટે તેમને ના પાડી દિધી એના કારણે ફિલ્મ મેકરે હવે કાર્તિક આર્યન ને સાઈન કરી લીધા છે આ ફિલ્મ માં સુનીલ શેટ્ટી પરેશ રાવલ રાજપાલ યાદવ સાથે કાર્તીક આર્યન હવે રાજુ નું પાત્ર ભજવતા જોવા મળશે આ ફિલ્મ ની કહાની તૈયાર કરવામાં આવી રહી છે ફિલ્મ ની શુટિંગ પણ થોડા સમયમાં શરુ થઇ જશે.