બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશન અને અભિનેત્રી સબા આઝાદના પ્રેમ સંબંધો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલા છે બંનેની જોડી આ દિવસોમાં ઘણી વાર સાથે જોવા મળે છે સબા આઝાદ અભિનેતા ઋત્વિક રોશનથી 12 વર્ષ નાની છે છતાં પણ તેને ઋત્વિક રોશનને પોતાના જીવન.
સાથીના રુપે પસંદ કર્યો છે આ વચ્ચે જ તાજેતરમાં ઋત્વિક રોશનની પુર્વ પત્ની સુઝેન ખાન પોતાના બોયફ્રેન્ડ અસલન ગોની સાથે એક ઇવેન્ટ દરમિયાન સ્પોટ થઈ હતી જેમાં તે પેપરાજી સામે અલસન ગોનીની બાંહોમા રહીને પોઝ આપતી જોવા મળી હતી આ દરમિયાન તે બેહદ શાનદાર અંદાજમા અલસન ગોનીને.
કિસ આપતા પણ પોઝ મિડીયા અને પેપરાજીને આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી ઋત્વિક રોશન અને સુઝેન ખાનના નવેમ્બર 2014 મા બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા થયા હતા કોર્ટના આદેશ પ્રમાણે રિતિક રોશને છૂટાછેડાના બદલામાં 380 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા ઋત્વિક રોશન.
અને સુઝેન ખાન ના બે દીકરાઓ છે હરેન રોશન અને હીરદાન રોશન આ દિકરાના કારણે આજે પણ ઋત્વિક રોશન અને સુજનખાન ઘણીવાર મળે છે તેમની વચ્ચે માત્ર હવે મિત્રતાના સંબંધો રહ્યા છે એ વચ્ચે પોતાના બોયફ્રેન્ડ થી લગ્ન કરવા માંગે છે તો ઋત્વિક રોશન પણ સબા આઝાદ સાથે પોતાના પ્રેમ સંબંધો જાહેર કરી ચુક્યા છે.