Cli
હું ગરીબ છું, એક સમયે લોકો આ યુવકની મજાક ઉડાવતા પરંતુ આજે પોતાના દમ પર છોડાવી લાખોની કિયા ગાડી...

હું ગરીબ છું, એક સમયે લોકો આ યુવકની મજાક ઉડાવતા પરંતુ આજે પોતાના દમ પર છોડાવી લાખોની કિયા ગાડી…

Ajab-Gajab Breaking Life Style

સોસીયલ મીડિયામાં ક્યારે કોનું જીવન બદલાઈ જાય તેનું કંઈ નક્કી રહેતું નથી એવું કંઈક આ યુવક સાથે થયું છે તેના એક વિડિઓ બાદ મહેનતથી આજે તેના સપના પુરા કરી રહ્યો છે તમને યાદ હોય તો બહુ સમય પહેલા એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ગરીબ પરિવારનો યુવક કહી રહ્યો છેકે.

હું ગરીબ છું મારા મમી પપ્પાએ મને ગરીબ જન્મ આપ્યો છે માતા પિતાથી વધારે મારુ આ દુનિયામાં કોઈ નથી આ વિડિઓ સાવન મહાલી નામના યુવકે બનાવ્યો હતો ત્યારે લોકોએ તેની ખુબ મજાક ઉડાવી હતી જયારે કેટલાક લોકોએ તેને સાથ પણ આપ્યો હતો સાવન એ સમયે ટિક્ટોકમાં હતો પરંતુ ટિક્ટોક બંદ થતા.

તે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટુબમાં ગરીબ બોય નામની વ્લોગ શરૂ કરી જેમાં માત્ર તેની ગરીબીના વિડિઓ લોકોને બતાવતો ધીરે ધીરે લોકો તેના એ વિડિઓ પસંદ કરવા લાગ્યા સાવનના માં બાપ એક ગરીબ પરિવારના છે અને તેઓ બીજાઓના ઘરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરંતુ અહીં સાવને પોતાના ઘરની.

સચ્ચાઈ બતાવી લોકોને તેની સાદગી પસંદ આવી અત્યારે તેના ઇન્સ્ટાગ્રામ અને યુટુબમાં સારા ફોલોવર છે અને તેનાથી પોતાના સપના પુરા કરવામાં સફળ થયો છે તેની મજાક બનાવતા લોકોને તેણે જવાબ આપ્યો છે હાલમાં સાવને લાખો રૂપિયાની કિયા ગાડી છોડાવી છે જેના વિડિઓ અને ફોટો તમે ગરીબ બોય ચેનલમાં જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *