બૉલીવુડ અભિનેત્રી ઉર્ફી જાવેદ સોસીયલ મીડિયામાં પોતાના અજીબો ગરીબ ડ્રેસને લઈને ચર્ચામા રહેતી એક્ટર છે તેઓ હંમેશા એવો ડ્રેસ પહેરીને આવી જાય છેકે લોકો તેને ટ્રોલ જ કરે છે તેના વચ્ચે એક્ટર ગુરુવારે મુંબઈમાં મોવ કલરના રફલ બેકલેસ ડ્રેસમાં જોવા મળી હતી પરંતુ અહીં એક્ટરન આ લુકને પસંદ કરવામાં આવી રહ્યો છે.
ઉરફી અહીં સ્પોટ થઈ એ દરમિયાન ની તેની ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં પર શેર કર્યા પછી ઘણા લોકોએ તેને ક્યૂટ કહી છે જયારે કેલકે પસંદ નથી પણ કરી ઉર્ફી મોટાભાગે રિલિવિંગ ડ્રેસમાં તસવીરો શેર કરે છે પરંત આ વખતે અભિનેત્રીએ એકદમ અલગ સ્ટાઈલ બતાવી છે અને તે લોકોને પસંદ આવી છે.
ઉર્ફી જાવેદ મુંબઈના અંધેરી વિસ્તારમાં જોવા સ્પોટ થઈ હતી અહીં તે દરમિયાન તેણે એક પાપારાઝીનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો જ્યારે બાકીના પાપારાઝીઓએ તેની તસવીરો અને વીડિયો ક્લિક કર્યા હતા ગુરુવારે ઉર્ફી જાવેદ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે પફી સ્લીવ્ઝ સાથે માઉવ કલરનો રફલ્ડ બેકલેસ ડ્રેસ પહેર્યો હતો