મિસ કેરેજ બાદ ટુટી ગઈ હતી માધુરી દિક્ષિત, બધાથી છુપાવ્યું હતું દર્દ પરંતુ….

મિસ કેરેજ બાદ ટુટી ગઈ હતી માધુરી દિક્ષિત, બધાથી છુપાવ્યું હતું દર્દ પરંતુ….

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિત આ દિવસોમાં દુઃખની સ્થિતિ માંથી પસાર થઈ રહી છે 12 માર્ચ રવિવારના દિવસે તેની માતા સ્નેહલતા દીક્ષિત નું નિધન થયું હતું પોતાની માતાના નિધન બાદ માધુરી દીક્ષિત દુઃખ માં સરી પડી છે એ વચ્ચે માધુરી દીક્ષિત ના દુઃખના ઘણા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.

હંમેશા માધુરી દિક્ષિત દુઃખ આપે દર્દ ને વેઠીને આત્મવિશ્વાસ થી ભરપુર જોવા મળી છે માધુરી દીક્ષીતે શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા છે આજે માધુરી દિક્ષિત બે બાળકોની માતા પણ બની ચુકી છે પરંતુ જ્યારે સાલ 2002 મા તેની સાથે એક એવો બનાવ બન્યો હતો જેનું દુઃખ આજે પણ માધુરી દીક્ષિતને ક્યાંક છતાવી રહ્યું છે.

સાલ 2002 માં માધુરી દીક્ષિત ફિલ્મ દેવદાસની શૂટિંગ કરી રહી હતી આ સમયે એવી ખબ્રો સામે આવી રહી હતી કે માધુરી દીક્ષિત પ્રેગનેટ છે અને જ્યારે એ ફિલ્મનું સોંગ ડોલા રે ડોલા શુટ કરવામાં આવી રહ્યું હતું એ સમય એ ખબર સ્પષ્ટ રીતે સામે આવી ચૂકી હતી કે માધુરી દીક્ષિત પ્રેગ્નેટ છે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા.

બાદ માધુરી દીક્ષિત નો પહેલો દિકરો એરીન નેને એક વર્ષ બાદ જન્મ્યો હતો એનાથી એ સમયે એ ખબરો સામે આવી હતી કે માધુરી દીક્ષિત નું આ ફિલ્મ ના શુટિંગ દરમિયાન મિસ કેરેજ થયું હતું ફિલ્મ દેવદાસ ની શૂટિંગ દરમિયાન માધુરી દીક્ષિતની પ્રેગનેન્સી ની ખબરો ખૂબ સામે આવી રહી હતી.

પરંતુ માધુરી દીક્ષિત ના પહેલા દીકરા નો જન્મ એક વર્ષ બાદ થતાં લોકોને એ સ્પષ્ટ રૂપે ખબર પડી ગઈ હતી કે માધુરી દીક્ષિતનુ મિસ કેરેજ થયું છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત આ સમયે દુઃખ આપે વેદનાથી પસાર થઈ રહી હતી ફિલ્મ ના શુટિંગ દરમિયાન જ આ ઘટના બનતા તેને શુટિંગ પુરુ કર્યુ હતું.

જ્યારે તે પહેલાં બાળકને આ ધરતી પર આવતા પહેલા ગુમાવી ચુકી હતી અને ત્યારબાદ એક વર્ષ બાદ તેને દિકરા એરીન ને જન્મ આપ્યો આજે માધુરી દિક્ષિત બે બાળકોની માતા છે અને બંને બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે અમેરીકાથી માધુરી દીક્ષિત પરત મુંબઈ ફરી હાલ મુંબઈ માં જ રહી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *