બોલિવૂડ એક્ટર રિતિક રોશન અને સબા આઝાદ અત્યારે સોસીયલ મીડિયામાં ચર્ચામાં બનેલ છે બંનેના અફેરના સમાચાર ઘણા દિવસોથી ખૂબ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે એમની તસવીરો સામે આવતા જ તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
એવામાં ઋત્વિક રોશન અને સબા આઝાદની કેટલીક તસ્વીર સામે આવીછે આ તસ્વીરમાં બંને એકબીજાનો હાથ પકડીને એરપોર્ટની બહાર આવતા જોવા મળી રહ્યા છે સામે આવેલ ફોટો મુંબઈ એરપોર્ટની છે જ્યાં બંનેને સાથે જોવા મળ્યા જાણકારી માટે જણાવી દઈએ કે ઋત્વિક રોશન અને સબાને લઈને મીડિયામાં.
ચર્ચાઈ રહ્યું છેકે બંને આવનારા સમયમાં લગ્ન કરી શકે છે એરપોર્ટ પર સ્પોટ થયા ત્યારે સબા અને ઋત્વિક એકબીજાના હાથમાં હાથ થામીને બહાર આવ્યા હતા ઋત્વિક ફોટોમાં ખુબ હેન્ડસમ લાગી રહ્યા હતા સબા આ ફોટોમાં નાઈટ ડ્રેસમાં જોવા મળી હતી સાથે એમણે માસ્ક પણ પહરેલ હતું સબા અને ઋત્વિકની આ તસ્વીર ફેન્સ પસંદ કરી રહ્યા છે.