બિગબોસ ઓટિટિની ફેમસ એક્ટર રાખી સાવંત અને તેનો નવો બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની અત્યારે બી ટાઉનની નવી હેડલાઈન્સ બન્યા રહે છે તેઓ ખાસ કરીને મીડિયા સામે હરકતો કરતા રહે છે જેનાથી તેઓ મીડિયામાં હાઈલાઈટ રહે છે હાલમાં જ પણ કંઈક એવું થયું છે જેનાથી બંને કપલ ચર્ચામાં આવ્યા છે.
અત્યારે બંનેની કેમેસ્ટ્રી જોઈને એવું લાગે છેકે આ જોડી એકબીજાના પ્રેમમાં પાગલ હાલમાં બંને કપલ મીડિયા સામે રોમાંટિક થતા જોવા મળ્યા હકીકતમાં હાલમાં એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે જેમાં રાખી સાવંત અને બોયફ્રેન્ડ આદિલ દુરાની સાથે ડાન્સ કરતા જોવા મળો રહ્યા છે હંમેશાની જેમ કોઈ પણ શરમ વગર બંને પ્રેમ.
વ્યક્ત કરવામાં સંકોચ ન અનુભવ્યો રાખી અહીં મીડિયા સામે જ આદિલ દુરાનીની બાહોમાં લપેટાઈને ડાન્સ કરવા લાગી હતી વિડીઓમાં જોઈ શકાય છેકે રાખી પહેલા આદિલને ડાન્સના સ્ટેપ શીખવાડે છે તેના બાદ બંને કપલ ડાન્સ કરે છે અહીં મીડિયાકર્મી પણ હસતા કહે છેકે આંધળો પ્રેમ એ સાંભળી રાખી પણ હસી પડી હતી.