ઇટાલિયન મોડેલ જોર્જીયા એટ્રીયન આ દિવસોમાં બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર અરબાઝ ખાન સાથે ની બ્રેક અપ ની ખબરો વચ્ચે સોસીયલ મિડિયા પર ખુબ જ હાઈ લાઈટ જોવા મળે છે અરબાઝ ખાન અને જોર્જીયા છેલ્લા પાંચ વર્ષથી લવ ઇન રિલેશનશિપમાં હતા તેઓના પ્રેમ.
સંબંધો જગ જાહેર હતા ને છોડીને અરબાઝ ખાને ઇટાલિયન મોડલ જોર્જીયાને અપનાવી હતી તેને કરોડો નો બંગલો પણ મુંબઈ માં ભેટ આપ્યો હતો બોલ્ડ અને ગ્લેમર લુક માં હંમેશા લોકોના હૈયા મદહોશ કરતી જોર્જીયાએ તાજેતરમાં એવો ખુલાસો કર્યો જેનાથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે.
લોકો પણ હેરાન રહી ગયા હતા જોર્જીયાએ મિડિયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે અરબાઝ સાથેના મારા સંબંધો કોરોના પછી ખૂબ જ બદલાઈ ગયા છે હવે અમે બંને માત્ર એક સારા મિત્રો છીએ અમારી વચ્ચે કશું જ નથી અને અરબાઝ ખાન સાથેના લગ્નને લઈને તેને જણાવ્યું હતું કે લગ્ન.
જેવી કોઈ બાબતો હવે ક્યારેય શક્ય નથી હું સિંગલ રહેવાનું વધારે પસંદ કરીશ પરંતુ અરબાઝ સાથે લગ્ન કરવાની નથી આ ખબરો ની વચ્ચે તાજેતરમાં મુંબઈ ડાન્સ બાર ની બહાર જોર્જીયા ખુબ જ હોટ લુકમા જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં તે ખુબ જ સુંદર લાગી રહી હતી વાઈટ.
પારદર્શક સર્ટ માં છલકાતા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી રહ્યા હતા બ્લુ જીન્સ માં તે કાતિલાના અંદાજ માં પેપરાજીને પોઝ આપી રહી હતી સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો ખુબ જ વાયરલ થઈ હતી જેના પર ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.