બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તાજેતરમાં મુબંઈ એક મોલ બહાર સ્પોટ થયા હતા આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ ફ્લોવર પ્રિટેડ ડ્રેસીસ પહેરેલું હતુ જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની સાથે તેની દિકરી પણ જોવા મળી હતી જે વાઈટ ટીસર્ટ પિન્ક પેન્ટમાં ખુબ જ માસુમ અને ક્યુટ લાગી રહી હતી.
તેને માથાના નાના બે ફુલ લગાવેલા હતા અને પેપરાજી ને તે હાથ હલાવીને પોઝ આપી રહી હતી તેને કૈશે હો આપ લોગ કહીને પેપરાજીને બોલાવ્યા હતા પરંતુ શિલ્પા શેટ્ટી ની ગાડી માંથી એક એલીયન જેવો વ્યક્તિ અચાનક નિકડી ઉતાવળા પગલે ચાલવા લાગ્યો હતો જેને મોઢા પર અજીબ જાણે કોઈ સુપર હીરો હોય એવું માસ્ક પહેરેલું હતુ.
આ કોઈ બિજુ નહીં પણ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી નું પતિ રાજ કુંદ્રા હતો જે લોકોથી અને સોશિયલ મીડિયાથી બચવાનો પ્રયત્ન કરતો રહે છે જ્યારથી તેના પર ખરાબ ફિલ્મો બનાવવાના આરોપો લાગેલા છે અને તે આરોપોથી તે અગાઉ જેલ પણ જઈને આવ્યો છે ત્યારથી તે હંમેશા પોતાના ચહેરા પર ક્યારેક સ્પાઇડરમેન બેટમેન જેવા અવનવા.
માસ્ક પહેરીને જોવા મળે છે તાજેતરમાં જ શર્લીન ચોપરા એ પણ રાજ કુંદ્રા પર પોતાની ખરાબ ફિલ્મો બનાવવાના આરોપો લગાવ્યા હતા રાજ કુંદ્રા પોતાનો ચહેરો હંમેશા છુપાવીને જ બહાર નીકળે છે લોકો કે પેપરાજી તેનો એક પણ પોઝ નથી લઈ શકતા અને તેના વિશે કોઈ સમાચાર ના છપાય એ માટે તે પોતાના ચહેરાને કવર કરીને જ નીકડે છે.