ગોલ્ડન બોય નો કેટલો ખૌફ છે, એમની એન્ટ્રી થી અબ્દુ રોજી થયો પરેશાન...

ગોલ્ડન બોય નો કેટલો ખૌફ છે, એમની એન્ટ્રી થી અબ્દુ રોજી થયો પરેશાન…

Breaking

ગોલ્ડન બોય ના બિગ બોસ રિયાલિટી શો હાઉસમાં આવવાથી તઝાકીસ્થાન નો ફેસમ સિગંર અબ્દુ રોજી હેરાન રહી ગયો છે અબ્દુ રોજી એટલા માટે પરેશાન થયો છે કે તેની લોકપ્રિયતા જે વધેલી છે જે લોકોમાં તેનો ક્રેઝ છે તે ઓછો થઈ શકે છે ફેમાન બાદ બિગબોસ હાઉસ માં બે એવા વ્યક્તિ ની એન્ટ્રી થઈ છે.

જેઓ ગોલ્ડન બોય નામે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તેઓ ખૂબ વધારે ગળામાં સોનું પહેરીને સમગ્ર ભારતમાં એક અનોખું નામ ધરાવે છે સાથે તેઓ બિગ હાઉસમાં પણ સોનુ પહેરીને આવતા બિગબોસ હાઉસ ના પ્રતિસ્પર્ધી ઓ પણ હેરાન રહી ગયા છે જ્યારે ગોલ્ડન બોયની બીગ બોસ રિયાલિટી શો.

હાઉસમાં એન્ટ્રી થઈ ત્યારે તેઓ બીજા લોકો સાથે વાતો કરી રહ્યા હતા આ સમયે અબ્દુ રોજીક એકદમ શાતં થઈ ને ઉભા હતા તે કશું જ બોલી નહોતા રહ્યા અબ્દુ રોજીક જયારે બિગબોસ રીયાલીટી શો હાઉસ માં પહેરી વાર આવ્યો ત્યારે તે સોના ના બુટ પહેરીને આવેલો હતો પણ ભારતીય ગોલ્ડન બોય આખાય સોનાથી ભરેલા જોતા.

અબ્દુ દંગ રહી ગયો હતો અબ્દુ ખૂબ ગભરેલું જોવા મળતો હતો ત્યારે તેના સાથી મિત્રોએ પૂછ્યું કે અબ્દુ શું થયું કેમ ગભરાયેલો છે પરંતુ તે કશું જ બોલી રહ્યો હતો પરંતુ અબ્દુ ના ચહેરા પર પોતાની ગુમનામી નો ડર હતો આ વચ્ચે જોવું રહ્યું કે નવી એન્ટ્રી થી બિગબોસ રીયાલીટી શો હાઉસ માં કેવી ધમાલ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *