11 ઓગસ્ટએ રિલીઝ થયેલ રિલીઝ થયેલ આમિર ખાનની ફિલ્મ લાલસીંગ ચડ્ડા અને અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનની હાલત બોક્સઓફિસમાં બરાબર નથી બંને સુપરસ્ટાર દર્શકોને ખેંચવામાં સફળ રહ્યા નથી એજ કારણે ફિલ્મ સાથે સિનેમાઘરોના માલિકોને પણ નુકશાન જઈ રહ્યું છે તેના કારણે બંને ફિલ્મોન શો રદ કરવામાં આવિ રહ્યા છે.
એટલું જ નહીં દર્શકોની માંગ પ્રમાણે ફિલ્મ જુગ જુગ જીઓને સ્ક્રીન પર બતાવાઈ રહી છે આમિર ખાનની લાલસીંગ ચડ્ડાની હાલત તો પહેલા જ જાણવા મળી ગઈ હતી હકીકતમાં ફિલ્મને રિલીઝ પહેલા જ બાયકોટ કરબામાં આવી રહી હતી જેના કારણે કેટલાય બૉલીવુડ સ્ટાર આમિર અને અક્ષયના સપોર્ટમાં આવ્યા.
પરંતુ તેની કોઈ અસર દર્શકો પર પડી નહીં કેટલીયે જગ્યાએ અક્ષય કુમારની રક્ષાબંધન ફિલ્મનો પણ વિરોધ કરવામાં આવ્યો આ બંને સ્ટાર બૉલીવુડ ઇન્ડટ્રીઝના મોટા સ્ટાર છે છતાં દર્શકો ફિલ્મ જોવા પહોંચી રહ્યા નથી તેના કારણે ઘણી જગ્યાએ ફિલ્મના શો રદ થઈ રહ્યા છે જેના કારણે કેટલીક જગ્યાએ ફિલ્મ જુગ જુગ જીઓ અને.
એક વિલેન રિટર્નને રિલીઝ કરવામાં આવી છે જણાવી દઈએ લાલસીંગ ચડ્ડા હોલીવુડ ફિલ્મની રીમેક છે 180 કરોડના બજેટમાં બનેલ લાલસીંગ ચડ્ડાની પહેલા અઠવાડિયાની બોક્સઓફિસમાં કમાણી 45 કરોડ બતાવાઈ રહી છે જયારે અક્ષયની ફિલ્મ રક્ષાબંધન અત્યાર સુધી 28 કરોડની કમાણી કરી શકી છે.