બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છ નવેમ્બર ના રોજ માતાપિતા બન્યા હતા આલિયા ભટ્ટે સુંદર દીકરી રાહા ને જન્મ આપ્યો છે ડીલીવરીના એક મહીના બાદ આલીયા ભટ્ટ ખુબ જ સુંદર અંદાજમા જોવા મળી રહી છે આલીયા ભટ્ટ પોતાના ફિલ્મી કેરિયરમા રીબેક આવવા .
માટે ખુબ જ જીમ વર્કઆઉટ અને યોગા કરી રહી છે છે પોતાનો સમય છે વધારે ભાગે યોગા ક્લાસીસ માં વિતાવી રહી છે એ વચ્ચે તાજેતરમાં આલીયા ભટ્ટ જીમ બહાર શાનદાર અંદાજમાં જોવા મળી હતી બ્લેક જીમ પેન્ટ સાથે ગુલાબી સ્વેટર માં ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા આલીયા ભટ્ટ.
પોતાની બહેન સાથે જોવા મળી હતી પોતાના યોગા ટ્રેનર અંશુકા પરવાની ના સ્ટુડીઓ પર રણબીર કપૂર સાથે જોડા દિવસો પહેલા જ આલીયા ભટ્ટ જોવા મળી હતી એ વચ્ચે તાજેતરમાં તેને જીમ વર્કઆઉટ દરમિયાન પોતાનું કર્વી ફિગર ફોન્ટ કરી ફેન્સ ને ચોંકાવી દિધા હતાં આલીયા ભટ્ટ પોતાની દિકરી રાહા ની સંભ.
સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે પણ ખુબ મહેનત કરતી જોવા મળે છે તેને આ વર્ષે બોક્સ ઓફિસ પર સુપરહિટ ત્રણ ફિલ્મો આપી હતી સાથે રણબીર કપૂર સાથે લગ્ન કરી માત્ર છ મહીનામાં જ દીકરી રાહાને જન્મ આપીને કપૂર પરીવારને સુંદર ભેટ આપી હતી આલીયા ભટ્ટ ના આ લુક પર આપનો શું અભિપ્રાય છે.