Cli
બાળપણ માં પિતા ખોયા, ગરીબીમાં ભૂખ્યે પેટે ઊંઘ્યો, એક્ટર સિદ્ધાર્થ ની દર્દનાક કહાની સાંભળી રડી પડશો...

બાળપણ માં પિતા ખોયા, ગરીબીમાં ભૂખ્યે પેટે ઊંઘ્યો, એક્ટર સિદ્ધાર્થ ની દર્દનાક કહાની સાંભળી રડી પડશો…

Breaking Bollywood/Entertainment

કહેવાય છે કે નિરંતર પ્રયત્ન કરનાર વ્યક્તિની કોઈ દિવસ હાર થતી નથી ટીવી ઇન્ડસ્ટ્રીઝના હેન્ડસમ યંગ અભિનેતા સિદ્ધાર્થ નિગમ એ આ કહેવતને સાર્થક કરી બતાવી છે તેમને પોતાની નાની ઉંમરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે જે ઉંમરમાં બાળકો પોતાના પિતાની આંગળી.

પકડીને ચાલવાનું શીખે છે તે ઉંમરમાં સિદ્ધાર્થ નિગમે પોતાના પિતાને ગુમાવ્યા હતા ઘણા દિવસો સુધી તેઓ પોતાના પરિવાર સાથે ભૂખ્યા પેટે પણ રહ્યા અને આર્થિક તંગીઓનો સામનો કર્યો પરંતુ પરિસ્થિતિ અને ગરીબી હોવા છતાં પણ પોતાના ઇરાદા મજબૂત રાખી જીવનમાં ખૂબ જ.

સંઘર્ષ કર્યો અને સિદ્ધાર્થ નિગમ આજે યુથ આઈકોન બનીને સામે આવ્યા અને હવે સિદ્ધાર્થ નિગમ થોડા સમયમાં બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે પોતાની નાની ઉંમરમાં સિદ્ધાર્થ નિગમ ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરે અને.

એ ઊંચાઈના મુકામ પર પહોંચી ગયા કે આજે તેમની પાસે ફિલ્મોની લાંબી લાઈન છે માત્ર પોતાની 22 વર્ષની ઉંમર સિદ્ધાર્થ નિગમ આજે ટીવી ઇન્ડસ્ટ્રીના ટોપ અભિનેતા તરીકે સાબિત થયા છે પોતાના અભિનય કેરિયરની સાથે તેઓ આજે દેશના સૌથી મોટા સોશિયલ મીડિયા સ્ટાર પણ બની ચૂક્યા છે.

એટલું જ નહીં તેઓ નેશનલ લેવલના જીમ્નાસ્ટીક પણ છે સિદ્ધાર્થ નિગમ અલ્હાબાદના રહેવાસી છે તેમને બાળપણમાં જ પોતાના પિતાને ગુમાવ્યા હતા ઘરની સ્થિતિ એટલી હદે ખરાબ હતી કે તેમને જીમ્નાસ્ટીક કરવાનું શરુ કરી દીધું જે ઉંમરમાં બાળકો પોતાનું બાળપણ વિતાવે છે મસ્તી કરે છે.

રમતો રમે છે એ ઉંમરમાં સિદ્ધાર્થ નિ ગમે ઘરની તમામ જવાબદારી પોતાના માથે લીધી હતી અને તેઓ બાળપણમાં જ કામકાજ કરી અને પૈસા કમાતા હતા સિદ્ધાર્થ નિગમે બોલીવુડ બબલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે હું નાનો હતો ત્યારે કોઈએ મારાથી કોઈ ઉમ્મીદ કરી નહોતી.

હું ભણવામાં સારો વિદ્યાર્થી પણ નહોતો મારા કોઈ સપના પણ નહોતા પરંતુ નાની ઉંમરમાં મેં જ્યારે મારા પિતાને ગુમાવ્યા ત્યારે મને લાગવા લાગ્યું કે હવે કાંઈ જ બચ્યું નથી ઘરની તમામ જવાબદારી મારી માં પર આવી ચૂકી હતી કોઈ સમયે અમારી પાસે પૈસા પણ નહોતા ત્યારે અમે ભૂખ્યા પણ રહેતા હતા.

સિદ્ધાર્થ નિગમે જણાવ્યું કે તે સ્પોર્ટમાં ખૂબ સારા હતા જેના કારણે તેમને જીમ્નાસ્ટીક માં મહેનત શરૂ કરી અને રમતમાં ખૂબ સારા પ્રદર્શન હોવાના કારણે તેમને હોસ્ટેલમાં સ્થાન મળ્યું અને પોતાના માની જવાબદારી તેમને ઓછી કરી અને મળતી ફી થી અભ્યાસ શરૂ કર્યો અને બોર્નવિટા એડ થી સિદ્ધાર્થ નિગમ એ.

પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી અને ત્યારબાદ આમિર ખાનની ફિલ્મ ધુમ 3 માં તેમને અભિનયનો સુવર્ણ ચાન્સ મળ્યો જીમ્નાસ્ટીકના કારણે આ ફિલ્મ માં તેમને કામ મળ્યું ચાઈલ્ડ એક્ટર તરીકે લોકપ્રિયતા મેળવી અને ત્યારબાદ ઘણા બધા ટીવી શો થી સિદ્ધાર્થ નિગમ ટીવી ઇન્ડસ્ટ્રીઝના ટોપ અભિનેતા.

તરીકે બહાર આવ્યા અને પોતાના પરિવારને તમામ સપનાઓ પુરા કર્યા આજે તેઓ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ અભિનય કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે અને બોલીવુડ ફિલ્મ ભાઈજાન સલમાન ખાન સાથે ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં તેઓ જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *