અંકિતા લોખંડે અત્યારે લગાતાર ટ્રોલરના નિશાને આવી રહી છે અંકિતા ભલે પોતાના પગ જોઈને માંડતી હોય પરંતુ ટ્રોલર તેનું પીછો છોડતા નથી હકીકતમાં હાલમાં અંકિતા પોતાના પતિ વિકી જૈન સાથે એક ઇવેન્ટમાં પહોંચી હતી ત્યારે તેના ગ્રીન કલરના શિમરી ડ્રેસમાં એટલી વધુ ડીપ હતી કે લોકોએ ટ્રોલ કરતા.
એ પણ કહી દીધું કે અત્યારની એક્ટરને બતાવતા પણ નથી આવડતું અને સંતાડતા પણ નથી આવડતું એવી જ એક ઘટના અંકિતા લોખંડે સાથે એક રિયાલિટી શો લોકઅપની સફળતા પાર્ટી દરમિયાન પણ થયું હતું પરંતુ હવે ફરીથી અંકિતા પતિ વિકી સાથે એક ઇવેન્ટમાં પહોંચી હતી જ્યાં તેઓ અલગ અંદાજમાં પહોંચી હતી.
અહીં અંકિતા એક વધારે પડતી ડીપ વાળો ડ્રેસ પહેરીને આવી હતી તેને જોઈને કેટલાય લોકોએ અંકિતાને ટ્રોલ કરી હતી જેમાંથી એક યુઝરે કોમેંટ કરતા કહ્યું કે અંકિતા પહેલા તમે એક સારા ડિઝાઈનરને પકડી લ્યો જયારે બીજાએ લખ્યું કંઈ પણ કરી લ્યો પરંતુ કામ તો પોતાના ટેલેન્ટ પર મળશે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.