મિત્રો એક સમયે બાલિકા વધુ સિરિયલ એટલે ઘરે ઘરે લોકોની પસંદ હતી એ સમયની ટીવીના સૌથી લોકપ્રિય સિરિયલ કહેવાતી તેને જોવા માટે લોકો ઉત્સુક રહેતા એમાં એક આનંદીનું પાત્ર મહત્વનું હતું જ્યારે આનંદી બાલિકા વધુમાં મોટી થાય છે ત્યારે આ પાત્રને નિભાવનાર પ્રત્યુષા બેનર્જી હતા બાલીકા વધૂના પાત્રમાં એમને ખુબપસંદ કરવામાં આવ્યા.
અહીં આનંદી સીરિયલમાં કામ કરતી સારો અભિનય કરતી છતાં નવાઈ ની વાત એ હતી કે આનંદીએ માત્ર ઊંચું શિક્ષણ જ નહીં પરંતુ સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દો પણ મેળવ્યો મિત્રો આજે પ્રત્યુષા બેનર્જીનો આજે એટલે કે 10મી ઓગસ્ટે જન્મદિવસ છે દુઃખ સાથે કહેવું પડે છેકે પ્રત્યુક્ષા અત્યારે આ દુનિયામાં નથી પરંતુ એમના દમદાર અભિનયથી લોકો આજે પણ એમને પસંદ કરે છે.
પ્રત્યુક્ષા સિરિયલમાં તો બધી મુશ્કેલીઓ નો સામનો કરતી પરંતુ રિયલ લાઈફમાં પણ બૉયફ્રેંડની મુશ્કેલીઓ નો સામનો કર્યો હતો તેને દગો મળવાથી તૂટી ગઈ હતી પ્રત્યુક્ષા બોયફ્રેન્ડથી કંટાળી ગઈ હતી તેને ખુદખુશી કરતા પહેલા તેના મિત્ર રાહુલને ફોન કરીને બંને વચ્ચે થયેલ ઝગડાની વાત કરી હતી છેલ્લા કોલમાં પ્રત્યુષાએ રાહુલ જોડે વાત કરતા ચીટર કહેતા.
કહ્યું હતુંકે તે ચીટરછે અને તેં મારી સાથે છેતરપિંડી કરી છે તમે મને મારા પરિવાર અને છેલ્લે માતા પિતાથી અલગ કરી દીઘી જુઓ હવે શું કરીશ હું તેના બાદ પ્રત્યુક્ષાએ ખુદખુશી કરી લીધી હતી 2016 માં દુનિયા છોડીને ચાલી ગઈ હતી તેના મોબાઈલમાં ઓટોકોલ રેકોર્ડ ચાલુ હતું તેના બાદ તેનું છેલ્લું રેકોર્ડિંગ મળી આવ્યું હતું ખુબ ટેલેન્ટડ અને સુંદર એક્ટરે જિંદગીથી બહુ જલ્દી હાર માની લીધી હતી