Cli
દિકરી વામીકા નો ફોટો પાડતા ભડકી ઉઠી અનુષ્કા શર્મા, અચાનક સંતાડીને....

દિકરી વામીકા નો ફોટો પાડતા ભડકી ઉઠી અનુષ્કા શર્મા, અચાનક સંતાડીને….

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે અભિનેત્રી અનુષ્કા શર્માએ સાલ 2017 માં ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા લગ્નના ચાર વર્ષ બાદ 2021 માં 11 જાન્યુઆરીના રોજ તેમના ઘેર દીકરી વહિકાનો જન્મ થયો હતો.

પરંતુ હજુ સુધી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એ પોતાની દીકરી વામીકાનો ચહેરો મીડિયા સામે દેખાડ્યો નથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાની દીકરીને મિડીયા ની લાઈમલાઈટ થી દૂર રાખવા માંગે છે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણીવાર સ્પોટ થતા રહે છે પરંતુ દીકરીને હંમેશા તેઓ કેમેરાની નજરથી બચાવતા રહે છે.

થોડા સમય પહેલા જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મહાદેવ મંદિરમાં પહોંચ્યા હતા જ્યાં તેમને પૂજા અર્ચના કરી હતી અને જમીન પર બેસી તેઓ ભક્તિ કરતાં જોવા મળ્યા હતા સામાન્ય લોકોની જેમ જ તેઓ મંદિરના સાનિધ્ય માં જમીન પર બેસી આમ લોકોની જેમ જ મહાદેવ ની પ્રાથના કરી પુજા કરી રહ્યા હતા ના કોઈ સેલિબ્રિટી.

હોવાનું ઘમંડ કે ના કોઈ વિશેષ ઉપસ્થિતિ એ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા નું જીવન છે તેઓ પોતાના ઈન્ટરવ્યુ માં પણ જણાવી ચુક્યા છે કે તેઓ એક સામાન્ય માણસની જેમ હરવા ફરવા માંગે છે રસ્તા પર ઉભા રહી ભેળપુરી ખાવા માંગે છે પરંતુ સેલેબ્સ હોવાના કારણે તેઓ ને જોતા જ લોકોની ભીડ અને મિડીયા આવી પહોંચે છે.

જેના કારણે તેઓ પોતાની દિકરી વામીકા ને સેલીબ્રીટી નું જીવન નહીં પણ સામાન્ય જીવન આપવા માંગે છે તેના કારણે જ તેઓ પોતાની દિકરીને મિડીયા થી દુર રાખે છે એ વચ્ચે તાજેતરમાં જ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની કારમાં બેસીને ઘેરથી બહાર આવી રહી હતી તેમના હાથમાં દીકરી હતી.

પરંતુ જ્યારે મીડિયાએ તસવીરો લેવાનો પ્રયત્ન કર્યો અનુષ્કા શર્મા ના ચહેરા પર ગુસ્સો દેખાઈ આવ્યો હતો અને તેમને ગાડી ઉભી રાખી અને તસવીરો લેવાની ના પાડી હતી તેમને પોતાના હાથ થી ફોટો પાડવાની ના પાડી ચહેરા પર ગુસ્સો વ્યક્ત કરી એ લોકોને પોતાની દિકરી થી દુર રહેવા.

જણાવ્યું હતું આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેના પણ ઘણા બધા લોકો અનુષ્કા શર્માના આ વર્તન વિરાટ કોહલીની એ વાત પર સહમતી જણાવી અને સાચુ જણાવી સમર્થન કરતા જોવા મળે છે તો ઘણા યુઝરો અનુષ્કા શર્મા ને ટ્રોલ કરતા પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *