Cli
ગુજરાતી લોક ગાયક કાજલ મહેરિયા માણી રહી છે દુબઈ ની મોજ, સામે આવી તસ્વીર....

ગુજરાતી લોક ગાયક કાજલ મહેરિયા માણી રહી છે દુબઈ ની મોજ, સામે આવી તસ્વીર….

Breaking

ગુજરાતી ફેમસ સિગંર કાજલ મહેરીયા પોતાના સુરીલા કંઠથી ખૂબ લોકપ્રિયતા ધરાવે છે ગુજરાતી આલ્બમ સોંગ ગુજરાતી લોક ડાયરા ઉમા કાજલ મહેરિયા નું ખૂબ જ મોટું નામ છે કાજલ મહેરીયા ના બેવફાઈ ના અને લવ સોંગ સાંભળવા ચાહકો હંમેશા ઉત્સુક રહે છે અને તેના આવનાર દરેક ગીતોની પ્રતીક્ષા કરે છે.

આ વચ્ચે તાજેતરમાં ગુજરાત કાજલ મહેરીયા એ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જેમતે દુબઈની સડકો અને વિવિધ સ્થળો પર આનંદ કરતી જોવા મળે છે બ્લેક શર્ટ અને ફીટ આઉટ પેન્ટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે તેનું મદમસ્ત યુવાન ફેન્સ ને લોભાવી રહ્યું છે ઓપન હેર અને લાઈટ.

મેકઅપ માં તેનુ સુદંર લુક જોઈને ચાહકો તેના પર લાઈક કમેન્ટ્સ થી પ્રેમ વરસાવતા જોવા મળ્યા છે કાજલ મહેરીયા પોતાના મિત્રો સાથે વેકેશન ટ્રીપ પર છે તે આ દિવસોમાં પોતાના વેકેશન ને ઈન્જોય કરતી ઘણી બધી તસવીરો પોતાના સોસીયલ મિડીયા હેન્ડલ પર અપલોડ કરે છે ફેન્સ પણ તેની હર તસવીરો.

પર પ્રેમ લુ ટાવંતા રહે છે આ વચ્ચે તેનો શાનદાર લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે તેને ગુજરાતી આલ્બમ માં ઘણા સોગં આપ્યા છે સાથે તેને ઘણા સ્ટેજ પ્રોગ્રામ માં પણ ખુબ મોટી કમાણી કરી છે તેની પાસે મોંઘીદાટ ગાડી સાથે પોતાનો બગંલો પણ છે આને તે ગુજરાતી અમીર કલાકારો માંથી પોતાનું આગવું નામ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *