ગુજરાતી લોકસાહિત્ય સાથે કલાકાર ની દુનિયા માં આગવું સ્થાન ધરાવતી લોકગાયક એવી કિજંલ દવે ને આપી સૌ ઓળખતા હસો જેને ગુજરાતી ગીત અમે ગુજરાતી લેરી લાલા સોગં ગાઈ ને દેશ વિદેશમાં ડંકા વગાડી દીધા.નાની એવી ઉમંર આસમાન ના સિતારાઓ ને ઝળહળતા કરનાર કિજંલ દવેની લોકપ્રિયતા એટલી હદે.
વધી ગઈ કે તેઓ વિદેશમાં પણ પ્રોગ્રામ કરતા રહે છે તેના વચ્ચે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા માં એમને પ્રોગ્રામ મળ્યો વિદેશી ધરતી પર દેશી રીધમ સાથે ગરબા ની રમઝટ પર ત્યા વસતા ગુજરાતીઓ સહીત વિદેશીઓઓ ને પણ નાચંવા મજબુર કરનાર કોયલ કંઠી કિજંલ દવે એ ભાતીગળ ગુજરાતી પહેરવેશ પહેરીને પોતાના ગુજરાતી હોવાની આગવી.
ઓળખ સાથે શ્રીકૃષ્ણ ભગવાન સહીત માં ભગવતી ના ગરબાના તાલને સાત સમંદર પાર વિદેશીઓના હદયમાં રમતા કરી દીધા કિંજલ દવે એ પોતાના ઓફીસીયલ સોસીયલ મિડીયા પેજ પર પ્રોગ્રામ ની ઝાંખી દર્શાવતા વિડીઓ ના ટુકડા સહીતના ફોટોગ્રાફ પણ મુકેલા છે જેને આપ જોઈને અંદાજ લગાવી શકશો.જ્યા જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.