પોપટભાઈ આહીર નામ લગભગ દરેક ગુજરાતીઓના કાને એકવાર તો સભંડાયુ જ હસે શું આપ જાણો છો એમના જીવન ચરીત્ર વિશે શું આપને ખબર છે એમનું નામ તો મિત્રો ચાલો અમે આપને આજે આ પોસ્ટ દ્વારા જણાવીએ વાસ્તવિક જીવનમાં પિતાની છત્રછાયા બાળપણ માં દોઢેક વર્ષ ની ઉમંરે ગુમાવીને.
માતા એવંમ ભાઈ સાથે મોટા થયા એમનું સાચું નામ રજનીભાઈ છે એમનું નામ પોપટભાઈ પડ્યું એ પાછડ ની પણ કહાનીછે એ જ્યારે નાના હતા ત્યારે એમને બોલવાની ખુબ આદત હતી જેનાથી નાનપણ માં પરીવારજનો સહીત લોકો એમને પોપટ કહીને બોલાવતા સમય વ્યતીત થતા એજ બોલવાની.
આદત થી સામાજીક ઉમદા કાર્યશૈલી થી પોપટભાઈ બન્યા પોપટભાઈ એ ભાવનગર અનાથ આશ્રમ માં ૭ વર્ષ સુધી અભ્યાસ કર્યો જેનાથી એમને અનાથ લોકોની વેદનાઓ પિડાઓ જાણી આને પોતાના જીવનનો મુળમંત્ર બનાવી સામાજિક કાર્યોમા જોડાઈ પંડ નહીં પરસેવા સાથે ટ્રસ્ટ ની શરુઆત કરી.
જે તેઓના સોસીયલ મિડીયા માં ૧૦ લાખ આજુબાજુ ફોલોવર છે લોકહીતકારી કાર્યો થકી તેઓ અવારનવાર સોસીયલ મિડીયા માં લાગણીઓ ને અભિવ્યક્ત કરતા રહે છે આપને પોપટભાઈ ની સેવા કેવી લાગી એ જરુર જણાવજો વાચકમિત્રો તમે જો પોપટભાઈને પસંદ કરતા હોવ તો પોસ્ટને શેર કરવા વિનંતી.