નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને દેશમાં તો આજે રાજનૈતિક ગરમી ખૂબ વધારે છે સાથે સાથે દેશભરમાં ગરમીનું પ્રમાણ પણ વધવાનું છે એટલે તાપમાન વધવાની સંભાવનાઓ છે ગુજરાત પર એની અસરો વધારે જોવા મળશે અત્યારે ગુજરાતમાં એમ પણ ગરમીની હીટ વેવની આગાહી જે હતી એ સાચી પડતી દેખાય છે 43ડિગ્રીથી લઈને 45ડિગ્રી સુધીનું તાપમાન હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત બધા એવું કહી રહ્યા છે કે ભારે પવન ફૂકાશે પણ એ ગરમ પવન હશે છે એટલે પવનની ગતિ વધવાની છે
પણ ગરમી એટલીને એટલી રહેવાની છે. પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડશે એની અસરો એટલી થતી દેખાઈ નથી રહી. અત્યારે તમે જુઓ કે વહેલી સવારનું આપણે તાપમાન જોઈએ તો 30 35ડિગ્રીની આસપાસ અમદાવાદનું તાપમાન છે. બપોર થતા સુધીમાં 40ડિગ્રી પહોંચી જશે. સૌરાષ્ટ્રની પણ એ સ્થિતિ છે રાજકોટમાં પણ 35 ડિગ્રી ઉપર તાપમાન વહેલી સવારથી જ દેખાઈ રહ્યું છે
ઉત્તર ગુજરાતમાં પણ એટલી જ ગરમી પડી રહી છે દક્ષિણ ગુજરાતની પણ એ સ્થિતિ અને કચ્છમાં પણ એ સ્થિતિ છેપાંચ તારીખે તમે જુઓ કે 40ડિગ્રી 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે આંશિક રીતના એક બે જે સેલ્સિયસ છે એનો ઘટાડો થશે એટલે તાપમાનમાં ઘટાડો થશે પણ એક બે ડિગ્રી નો ઘટાડો એટલો મોટો કોઈ ઘટાડો થવાની સંભાવના નથી. એટલે એની અસરો વધારે દેખાય એવી કોઈ સંભાવનાઓ નથી દેખાઈ રહી. દરિયાકાંઠાના વિસ્તારો જેવું કહેવાય કે એ થોડા ઠંડા હોય એ પણ 30 31 35 ડિગ્રી આસપાસ છે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન 6 તારીખે પહોંચશે તેવી સંભાવના છે મહેસાણા 29ડિગ્રી તાપમાન પહોંચે તેવી સંભાવના છે
આ બાજુ સુરત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 27 28ડિગ્રી તાપમાન વહેલી સવારે છે 37 38ગ્રી થઈ જશે અને પછી 40ડિગ્રીને પાર તાપમાન પહોંચે એવું અત્યારે દેખાઈ રહ્યું છે એટલે ઓવરઓલ તમે જુઓ કે 7 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની ઠંડક થાય એવી કોઈ સંભાવનાઓ નથી. સિસ્ટમની વાત કરીએ આપણે તો તમને પહેલા પણ આપણે જેમ વાત કરી હતી કે બાંગ્લાદેશ એટલે આ બાજુના પ્રદેશોમાં એક સિસ્ટમ બની હતી સાથે જ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ તમે જુઓ કે આ નેપાળ તરફ ઉપરથી પસાર થાય છે એની અસરો અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એક્ટિવ છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ અને બંગાળની ખાડીની સિસ્ટમની અસરો જોવા મળી સાથે જ દક્ષિણના જેટલા પણ ભાગો છે એટલે નીચેથી તમે જુઓ કે અહીંયાથી એ સિસ્ટમની અસર ધીરે ધીરે ઉપર તરફ જશે મહારાજ થઈ અને ગુજરાતના દક્ષિણના ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે મ
જબૂત સિસ્ટમ એક શ્રીલંકા પાસે બની રહી છે એટલે એની અસરો પણ તમને જોવા મળશે ગુજરાતમાં અત્યારે જે વરસાદ પડશે એ પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે સાત આઠ 9 તારીખની આ સ્થિતિ છે ત્યાં સુધી તો ગરમીથી આપણે ત્રસ્ત રહેવાનું છે અત્યારે તાપમાન જે છે એ 45 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ બધાની આગાહી એવું કહી રહી કે ગરમી ખૂબ વધવાની છે હવે સુપર અલ્લીનો આવે છે તો એની અસરો પણ થવાની છે સુપર અલ્લીનોના કારણે ગરમીનું તાપમાન તો વચ્ચે જ વધશે ચોમાસા પર સીધી અસર અત્યારે એટલે નહીં થાય કારણ કે અલગ અલગ સિસ્ટમ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક્ટિવ છે અને એટલે જ એની અસરોને કારણે એક પછી એક સિસ્ટમ બનતી રહેશે
એ સિસ્ટમોની અસર એવી રીતના થશે કે ગુજરાતમાં છૂટો છવાયો છૂટો છવાયો વરસાદ પડતો રહેશે મે મહિનાની ઓવરઓલ આપણે વાત કરીએ તો મે મહિનાની શરૂઆતમાં ગરમી એના પછી પાછી ઠંડી અને પછી વરસાદ પડવાનો છે એટલે ભયંકર ગરમી પછી વરસાદની આગાહી કરવામાં આવી છે વાવા જોડા જેવી પરિસ્થિતિ થશે ભારે પવન ફૂકાશે પણ એ ભારે પવન પણ ગરમ પવન હશે અને અત્યારે સ્થિતિ જે છે ગરમીની એ વધે તેવી સંભાવના છે તમારા વિસ્તારમાં કેવું તાપમાન છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો