Cli
ગોપી ફેમ ફેમસ અભિનેત્રી દેવોલીનાએ ચુપચાપ લગ્ન કરી લીધા, જાણો કોણ છે વરરાજા જાણો

ગોપી ફેમ ફેમસ અભિનેત્રી દેવોલીનાએ ચુપચાપ લગ્ન કરી લીધા, જાણો કોણ છે વરરાજા જાણો

Bollywood/Entertainment Breaking

બિગ બોસ રિયાલિટી શો સીઝન 30 ફેમ અને સાથ નિભાના ના સાથિયા માં ગોપી ના પાત્રમાં પોતાના શાનદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા મેળવનાર દેવોલીના ભટ્ટાચર્જી નો એક ચોંકાવનારો વિડીઓ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે વિડીયો જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છેકે શું ડેવોલીના.

ચૂપચાપ જણાવ્યા વિના લગ્ન કરી લીધા છે કે શું ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર ડેવોલીના ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જે વિડીઓ માં ડેવોલીના ના ગાલે હલ્દી લગાવેલી છે એક વ્યક્તિ તેને ફુલહાર પહેરાવી રહ્યો છે તો બીજી તસવીરમા ડેવોલીના ગાડીમાં દુલ્હન બની ને બેઠી છે.

એક વિડીઓ માં ડેવોલીના લગ્ન મંડપ માં બેસીને એ વ્યક્તિ સાથે ખુબ ડાન્સ કરી રહી છે અને એકદમ નજીક બાહોમાં હાથ નાખી તે વ્યક્તિ સાથે મજાક મસ્તી કરતી જોવા મળે છે તેના ચહેરા પર ખુબ મસ્તી જોવા મળે છે અને એક નહીં પણ ઘણી તસવીરો અને વિડીઓ માં વ્યક્તિ તેની.

સાથે જોવા મળે છે લોકો એ અનુમાન લગાવી રહ્યા છે કે આ ડેવોવીના ને પતિ હોઈ શકે તેને લગ્ન કર્યા લાગે છે તો ઘણા યુઝરો ડેવોલીના ના કોઈ નવા શો નું શુટિંગ હોઈ શકે એમ પણ જણાવી રહ્યા છે ડેવોલીનાએ બિગ બોસ રિયાલિટી શો દરમીયાન ખુબ લોકપ્રિયતા મેળવી હતી તેનો વાસ્તવિક.

સ્વભાવ લોકોને ખુબ પસંદ આવ્યો હતો ગોપી ના પાત્રમાં તે ભારત ભર માં ખુબ પ્રચલીત છે એ વચ્ચે તેના સામે આવેલા આ વિડીઓ અને તસવીરો પર લોકો શુભેચ્છાઓ પાઠવી મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *