વર્ષ 2011 માં રોકસ્ટાર નામની એક ફિલ્મ આવી હતી આ ફિલ્મમાં રણબિર કપૂરના અભિનયને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ આ ફિલ્મ દ્વારા એક અભિનેત્રી રાતો રાત લાઇમલાઇટમાં આવી ગઈ હતી આપણે જે એક્ટરની વાત કરી રહ્યા છીએ તે હતી નરગીસ ફખરી રોકસ્ટાર ફિલ્મ કર્યા બાદ નરગીસ જોડે ફિલ્મોની લાઈનો લગી ગઈ હતી.
પરંતુ નરગીસને ફિલ્મો સાથે સાથે ફિલ્મોના ડાયરેક્ટરો દ્વારા રાત વિતાવવા માટે પણ કહેવામાં આવી રહ્યું હતું આ બધાથી કંટાળીને એક્ટરે ફિલ્મોથી બ્રેક લેવાનું પણ નક્કી કરી લીધું લાંબા સમય સુધી ફિલ્મોથી દૂર રહ્યા બાદ એક્ટર નરગીસે ખુલાસો કર્યો છેકે તેઓ કેમ રાતો રાત ફિલ્મો છોડીને અમેરિકા ચાલી ગઈ હતી નરગીસે ઇન્ટરવ્યૂ આપતા.
જણાવ્યું કે તેને બોલીવુડના કેટલાય ડાયરેક્ટરો દ્વારા શારીરિક સબંધ બાંધવાની વાત કરી પરંતુ એમણે ચોખ્ખી ના પાડી દીધી તેના કારણે એમના હાથેથી કેટલીયે મોટી ફિલ્મો નીકળી ગઈ તેના શિવાય નરગીસ ફખરીએ એ પણ જણાવ્યું કે તેણે પોતાના ન્યુઝ ફોટોશૂટ કરીને પોતાના નૈતિક મૂલ્યોને દાવ પર નથી લગાવ્યા તેઓ ફિલ્મોથી ક્યારેય ભૂખી ન હતી.
નરગીસને ડાયરેક્ટરો દ્વારા ખોટી માંગને લઈને ચોખ્ખી ના પાડતા કેટલાય ડાયરેક્ટરોએ એમને ફિલ્મોથી દૂર પણ કરી ત્યાં સુધી કે તેને ધ!મકીઓ પણ મળી કે ફિલ્મોથી બ્રેક લેવાની વાત કરી તો ઈન્ડસ્ટ્રીઝમાંથયો ગાયબ થઈ જશે બોલીવુડમાં નરગીસ એવી નથી કે તેની સાથે એવું થયું પરંતુ તેના શિવાય પણ કેટલીયે એક્ટર આવી ઘટનાઓનો શિકાર થઈ છે.