બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની તેની અલગ અંદાજના કારણે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે એકવાર ફરીથી તેની કેટલીક લેટેસ્ટ તસ્વીર સામે આવી છે તેને લઈને ઇન્ટરનેટમાં ચર્ચાઓ વિષય બની વહે કારણ કે એક્ટરે આ વખતે ખુબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.
હકીકતમ જ્યોર્જિયા એન્ડ્રિયાની ને મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી એ સમયની તેની કેલટીક તસ્વીર સામે આવી છે અહીં જ્યોર્જિયા એન્ડ્રિયાની ખુબજ બોલ્ડ અને ટૂંકા કપડામાં સ્પોટ થઈ હતી આ દરમિયાન જ્યોર્જિયા એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી સામે આવેલ તસ્વીરમાં તમે જોઈ શકો છોકે.
કેઝ્યુઅલ લુકમાં હોવા છતાં જ્યોર્જિયાની બોલ્ડનેસમાં કોઈ કમી નહોતી જ્યોર્જિયાને એ સમયે હાજર લોકો જોતા રહી ગયા હતા તે ડ્રેસમાં તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે કેમેરાની સામે જ્યોર્જિયાનો બોલ્ડ અંદાજ તેના ફેન્સને પસંદ આવી રહ્યો છે જણાવી દઈએ જ્યોર્જિયાની ઉંમર 32 વર્ષની છે.
અને અરબાઝ ખાન 54 વર્ષના બંને વચ્ચે 22 વર્ષનું અંતર છે પરંતુ કહેવાય છેને પ્રેમને ઉંમરનું મહત્વ નથી હોતું બંને વચ્ચે ઉંમરનું આટલું અંતર છતાં બંનેની જોડી ખુબ જ સુંદર લાગે છે જ્યોર્જિયા એક ઇન્ટરનૅશન મોડલ અને ડાન્સર છે મલાઈકા અરોડાને છોડ્યાના કેટલાક સમય બાદ અરબાઝના જીવનમાં જ્યોર્જિયાની એન્ટ્રી થઈ હતી.