બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે પણ સૌથી વધારે સિદ્ધાંતવાદી ઈમાનદાર સંસ્કારી પરિવારની જ્યારે વાત થાય છે ત્યારે સૌથી ઉપર એમાં બચ્ચન પરિવાર આવે છે પરંતુ હવે એ જ બચ્ચન પરિવાર પર કાળો ડાઘ લાગી ગયો છે અને એનું કારણ બની છે અભિષેક બચ્ચનની પત્ની એશ્વર્યા રાય મિડીયા રિપોર્ટ.
અનુસાર એશ્વર્યા રાય બચ્ચને પોતાનો ટેક્સ ભર્યો નથી જેના કારણે તેમને નોટિસ મોકલવામાં આવી છે નાસિકના પહાડી વિસ્તારમાં એશ્વર્યા રાયની એક હેક્ટર જમીન છે જેના પર એક વર્ષનો 21 હજાર રૂપિયા ટેક્સ લાગ્યો છે જે ટેક્સ ને હજુ સુધી એશ્વર્યા રાયે ચૂકવ્યો નથી જેના કારણે ડિપાર્ટમેન્ટ એશ્વર્યા રાય ની.
નોટિસ મોકલી દીધી છે ટેક્ષની તેમના માટે રકમ ખૂબ ઓછી છે એ છતાં પણ ટેક્સના ચૂકવવાના કારણે બચ્ચન પરિવારની છબી ખરડાઈ રહી છે આ પહેલી વાર થયું નથી કે કે એશ્વર્યા ના કારણે બચ્ચન પરિવાર ભોગવવું પડ્યું હોય આ પહેલા સાલ 2021 ના અંતમાં પનામાં પેપર લીક મામલામાં ઈડીએ એશ્વર્યા રાય.
સાથે સાડા પાંચ કલાક પૂછતાશ કરી હતી એશ્વર્યા રાય પર ટેક્સ હેરાફેરી નો આરોપ લાગેલો હતો માહિતી અનુસાર વિદેશમાં તેમને બોગસ કંપની બનાવીને ટેક્સમાં હેરાફેરી કરી હતી જે મામલે અભિષેક બચ્ચનની પણ પૂછપરછ કરવામાં આવી હતી એ વચ્ચે ફરી એશ્વર્યા રાયને ટેક્સ માટે નોટિસ મોકલી દેવામાં આવી છે.