સુંદરતા મામલે સારા અને જાનવી કપૂરને પાછળ છોડી દીધી છે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર તમે કેટલાય સ્ટારકિડ્સ જોયા હશે જેઓ પોતાનું સુંદરતાથી લોકોના દિલ જીતતી રહે છે પરંતુ શું તમને ખબર છેકે સુંદરતા મામલે ક્રિકેટ જગતના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર.
મોટી મોટી અભિનેત્રીઓ ને પાછળ છોડે છે સચિનની પુત્રી સારા દેખાવમાં ભલભલી એક્ટરોને પાછળ છોડે એવી છે તેનું નેચર પણ સુંદર છે તેઓ બૉલીવુડ સ્ટારકિડ્સની જેમ નથી ઘમંડી કે નથી ગુ!સ્સા વાળી હાલમાં સચિનની પુત્રી સારા મુંબઈમાં બાંદ્રા સાલનની બહાર સ્પોટ થઈ હતી જ્યાં તેઓ ખુબજ સુંદર લાગી હતી હતી.
તેઓ આ દરમિયતન મીડિયા સામે હસતા ખુબ સુંદર લાગી રહી હતી સારા તેંડુલકરે ત્યાં વોઈલેટ કલરરની ટીશર્ટ પહેરેલ હતી તેનું આ લુક ખુબ સાદું હતું પરંતુ બૉલીવુડ સ્ટારકિડ્સને પાછળ છોડે તેવું હતું તેનો આ વિડિઓ સામે આવતા જ સોસીયલ મીડિયામાં પસંદ કરવામાં આવ રહ્યો છે કેટલાલ મીડિયા રિપોર્ટમાં.
એ પણ દાવો કરાઈ ચુક્યો છેકે સારા તેંડુલકર બૉલીવુડમાં ડેબ્યુ કરી શકે છે પરંતુ તેના વિશે હજુ કોઈ ઓફિસિયલ સ્ટેસ્ટમેન્ટ સામે આવ્યું નથી સચિન તેંડુલકરને આ મામલે પૂછતાં જણાવ્યું હતું કે સારા અત્યારે ભણવામાં ધ્યાન આપી રહી છે જોવા જઈએ તો સારા અલી ખાનને એકટિંગમાં ખુબ રસ છે તેને તમે ઇન્સ્ટાગ્રામમાં તેના વિડિઓ જોઈ શકૉ છો.