ઉત્તર પ્રદેશ ના ગોંડા જીલ્લાના એક સરકારી દવાખાનામાં એક ખૂબ દુઃખદ ઘટના સામે આવી છે પ્રશુતિ અર્થે દાખલ કરેલ મહીલાના નવજાત શિશુ ને કોઈ જાનવર દ્વારા શિકાર બનાવવાની ઘટના સામે આવતાની સાથે જીલ્લા તંત્ર દોડતું થયું છે જીલ્લા મુખ્ય નિરિક્ષકો સાથે આરોગ્ય કર્મચારીઓ આ ઘટના.
માટે કોણ જવાબદાર છે એની પૃષ્ઠી કરવા લાગી ગયા છે ત્યારે વિપક્ષી નેતાઓ એ પણ રોષ વ્યક્ત કર્યો છે જીલ્લા અધિકારી ઉજ્જવલ કુમારના પત્રકારોને જણાવ્યા મુજબ કહ્યું છેકે બાળક ના ચહેરાને ઉદંરો દ્વારા કોતરી ખાવામાં આવ્યો છે જેની પિડાથી એનું મૃત્યુ થયું.પોલિસ ના જણાવ્યા મુબજ ધાનપુર.
થાવા વિસ્તાર ના બષઈપુર નિવાસી સિરાજ અહમદની પત્ની ને સાંજે દશ વાગ્યા ની આસપાસ દાખલ કરાઈ હતી જ્યારે કર્મચારીઓ મુંબજ બાળકના જન્મ દરમિયાન શ્ર્વાસ ઓછા ચાલી રહ્યા હતા.પણ માતાના જણાવ્યા મુજબ બાળક રાત્રે જીવીત હતુ સવારે મૃત છે એમ કહી આપ્યું તો ચહેરો.
જોતા આ બાળક લાપરવાહી થી મોતને ભેટ્યું છે એમ જણાવ્યું પોલીસ વધારે તપાસ કરી રહીછે આ બાબતની વિગતવાર તપાસ માટે આ પરીવાર જનો ના આક્ષેપ આને કર્મચારીઓ ના બચાવ નિવેદનો વચ્ચે આ બાળક ને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયું છે જેનાથી ખાતરી કરી પોલીસ ઉડાણં સુધી પહોંચી શકે.