ગૌહર ખાન એક ફેમસ મોર્ડલ અને એકટર્સ છે એમણે ઘણા બધા ફિલ્મો માં કામ કાર્યું છે ગૌહર ખાન નો જન્મ 23 ઓગસ્ટ 1983 માં પુને માં થયો હતો અભિનેત્રી ગૌહર ખાન જલ્દી માં બનવા ની છે ગૌહર હાલ માં પહેલી વખત માં પ્રેગનેંટ છે થોડા દિવસો પેલા એમને માં બનવા નું એલાન કર્યુ છે.
ગૌહર ખાને નવા વર્ષ ની શરૂવાત કરતા એક ફોટો શેર કાર્યો છે એ હાલ માં ઝડપી વાઇરલ થઈ રહ્યો છે ફોટા માં ગૌહર તેનું પેટ બતાવી રહી છે ત્યારે તેના ચેહરા ઉપર પ્રેગ્નેન્સી સ્પષ્ટ દેખાઈ રહી છે સામે આવેલ આ ફોટા માં ગૌહર ખાન સોલ્ડર વગર ના ફ્રોક માં એક દમ સાદી અને સિમ્પલ દેખાઈ રહી છે.
ના તો કોઈ મેકપ ના કોઈ ચમક સિમ્પલ લુક માં પણ તે મસ્ત દેખાઈ રહી છે કોમેન્ટ માં લોકો એને અભિનંદન વ્યક્ત કરી રહ્યા છે
ગૌહર ખાન એ ફોટો શેર કરતી વખતે લખ્યું હતું કે માં શા અલ્લાહ લા કુવતા ઇલ્લા બિલ્લાહ આ સાથે ચાહકો એ તમના બેબી બમ્પ ના બીજા ફોટા ની માંગ કરે છે.
ગૌરહ ખાને ઈન્સ્ટાગ્રામ માં જણાવ્યું છે કે તે થોડા ટાઈમ માં 2 માંથી 3 થશે અભિનેત્રી એ તેમના ચાહકો ને સુંદર ખુશ ખબર આપી છે
ગૌહર ખાને તેના ઈન્સ્ટાગ્રામ માં એક વીડિઓ શેર કર્યો છે તે વીડિઓ માં 2 કાર્ટૂન બાઇક ચલાવતા જોવા મળે છે ગૌરહ લખે છે કે જે જયારે જેડ થી મળી.
ત્યારે અમે એક માં થી બે થયા અને હવે ત્રણ થવા જઈ રહ્યા છીએ આ વીડિઓ માં બાઈક બતાવ્યું છે તેમાં સાઈડ સીટ જોઈન થઈ જાય છે અને તેમાં નાનું ટેડિબિયર્ જોવા મળે છે આ વીડિઓ જોઈ ને ખબર પડી જાય છે કે તે બઉ ખુશ છે માં બનવા થી મિત્રો આ મામલે તમારા શું વિચાર છે.