બોલિવૉર્ડ સ્ટાર અજય દેવગન અને કાજલ દેવગન ની બેટી ન્યાસા દેવગન તેના બોલ્ડ લુક ને લઈ ને ચર્ચા માં છે ન્યાસા નો જન્મ 20 એપ્રિલ 2003 માં મુંબઈ માં થયો હતો એ અજય ની લાડકી દીકરી છે તે એની જિંદગી મોજ શોખ થી જીવે છે
ન્યાસા દેવગન ના ફોટા વાઇરલ થયા છે.
જે નવા વર્ષ ની પાર્ટી માં ઇન્જોય કરતી નજર આવી રહી છે પાર્ટી ની શોખીન નીસા નવા વર્ષ નિમિતે તેમના મિત્રો સાથે જોરદાર પાર્ટી કરી રહી છે તેની બોલ્ડ લુક વાળા ફોટા ઝડપ થી વાઇરલ થઈ રહ્યા છે આ વખતે નિશા ના ફોટા વાઇરલ થયા છે જેના પર થી લોકો ની નજર હટે એમ નથી નીસાની આ તસવીરો.
જોયા બાદ ફેન્સ કહે છે કે આ સ્ટાર દીકરી સૌથી પાર્ટીહોલિક છે. ન્યાસા દેવગન ની આવા લેટેસ્ટ ફોટા સામે આવ્યા એમાં તે એમના મિત્રો સાથે તે હંગઓવર નજર માં આવી રહી છે ન્યાસા નો સેક્સી લુક ચર્ચા માં છે પાર્ટી પછી નો એક વીડિઓ પણ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે એમના ફોટા જોઈ કેટલાક લોકો.
કહે છે કે ન્યાસાએ હવેથી આટલું પીવું જોઈએ નહી ન્યાસા આ ફોટા માં સેક્સી મૂડ માં નજર આવી રહી છે તસવીરોમાં તમે સ્ટાર કિડ્સના બેસ્ટ ફ્રેન્ડ ઓરીને પણ જોઈ શકો છો જણાવી દઈએ કે નીસા ઓરીની ખૂબ જ સારી મિત્ર છે અને બંનેને લગભગ સ્ટાર પાર્ટીની લાઈફ માનવામાં આવે છે.