Cli
લ્યો બોલો ઉર્વશી રૌતેલા એ વિરોધમાં પોતાના વાળ કપાવિને, મામલો પણ કંઈક એવો છે...

લ્યો બોલો ઉર્વશી રૌતેલા એ વિરોધમાં પોતાના વાળ કપાવિને, મામલો પણ કંઈક એવો છે…

Bollywood/Entertainment Breaking

કોઈપણ ફિલ્મ કર્યા વિના પણ અભિનેત્રી ઉર્વશી રોતેલા એ વિરોધ માં પોતાના વાળ કપાવી નાખ્યા છે થોડો સમય પહેલા ઉર્વશી એ એક ફોટો શેર કરી જેમાં ઉર્વશી જમીન પર બેઠેલી છે અને એક વ્યક્તિ તેના વાળની ચોટી કાપતો દેખાઈ આવે છે ઉર્વશી રોતેલા આ દિવસોમાં ઓસ્ટ્રેલિયા ગઇ છે અને ત્યાં જ તેને આ કામને અંજામ આપી દીધો છે.

ક્રિકેટર રિષભ પંતના લીધે ઉર્વશી રોતેલા ઘણા સમયથી ચર્ચામાં આવી છે અવાર નવાર ઉર્વશી અજીબ પોસ્ટ લખીને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે પરંતુ આ વખતે તેને પોતાનો વિરોધ રિષભ પંત માટે નથી અભિવ્યક્ત કર્યો પરંતુ હિજાબને લઈને કર્યો છે આ દિવસોમાં ઈરાનમાં મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરવાનો.

વિરોધ કરી રહી છે જેના કારણે ત્યાંની મહિલાઓને આદમીઓ દ્વારા માર!વામાં આવી રહી છે થોડા સમય પહેલા ઈરાન પોલીસે 22 વર્ષ ની યુવતી મહેજમા અમીની ને હીજાબ ના પહેરવા પર કસ્ટડીમાં લીધી હતી પોલીસ કસ્ટડીમાં જ આ યુવતી નું મો!ત થવાના કારણે ઈરાનની મહિલાઓ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા ઉતરી આવી છે.

અને પોતાના વાળ કાપીને વિરોધ જતાવીને ન્યાયની અપીલ કરી રહી છે આ આંદોલન નુ સમર્થન ઉર્વશી રૌતેલા એ પણ કર્યું છે ઉર્વશી એ એક પોસ્ટ પણ લખી કે મેં મારા વાળ કપાવી નાખ્યાછે હું ઈરાનની મહિલાઓના સપોર્ટમાં છું જેને હીજાબનો વિરોધ કરવા બદલ કસ્ટડીમાં મા!રી નાખવામાં આવી અને 19 વર્ષની ઉત્તરાખંડની.

અંકિતા ભંડારી ના પણ સમર્થન માં છું વાળને મહિલાઓની ખૂબસૂરતી નું પ્રતીક માનવામાં આવે છે પરંતુ મહિલાઓ પોતાના વાળ કાપી રહી ને એ સાબિત કરે છે કે તે સોસાયટીના બ્યુટી સ્ટાન્ડર્ડની ફરવા કરતી નથી અને એ ફેસલો એ કોઈને લેવા દેવા માગતી નથી કે એમને કેવી રીતે વર્તન કરવું છે કેવી રીતે ડ્રેસ પહેરવા છેને.

કેવી રીતે જીવવું છે એક મહિલાનો મુદ્દો લઈને જ્યારે બધી જ મહિલાઓ નીકળશે ત્યારે સાચી ક્રાંતિની શરૂઆત થશે ઉર્વશીના આ કામના ઘણા લોકો વખાણ પણ કરે છે તો ઘણા લોકો એને પબ્લિસિટી સ્ટંટ પણ જણાવી રહ્યા છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *