દરિયા કિનારે જઇએ ત્યારે કેટલીયે વિદેશી મહિલાઓ બિકીનીમાં ફરતા જોવા મળતી હોય છે પરંતુ હાલમાં એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે જેને સોસીયલ મીડિયામાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે એક મહિલાએ વિદેશી મહિલાઓ સામે દરિયા કિનારે એક ભારતીય સંસ્કૃતના દર્શન કરાવ્યા છે મહિલાને આ લુકમાં.
જોઈને વિદેશી મહિલાઓની આંખો પહોળી થઈ ગઈ હતી ખાસ કરીને વિદેશમાં દરિયા કિનારે યુવતીઓ બિકીનીમાં જોવા મળતી હોય છે પરંતુ આ ભારતીય મહિલા સાડી પહેરીને બીચ પર પહોંચી હતી વિડિઓ સામે આવ્યો છે તેમાં મહિલા સાડીમાં જોવા મળી રહી છે જ્યારે તેની આસપાસ તમામ વિદેશી મહિલાઓ.
બિકીનીમાં જોવા મળી રહી છે વિદેશનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યોછે આ વીડિયો ભારત બહારનો છે કારણ કે વિડીઓમાં એક ભારતીયને છોડતા તમામ વિદેશી જોવા મળી રહ્યા છે જેઓ તમામ મહિલાઓ માત્ર બિકીનીમાં હતી પરંતુ આ ભારતીય મહિલા સાડી પહેરીને દરિયા કિનારે પહોંચી હતી.
અને કેમેરામાં આ વિડિઓ કેદ થયો છે દરિયા કિનારેનો આ વીડિયો ટ્વિટર પર @darshanvpathak એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે વિડિઓ સામે આવતા તેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે મિત્રો તમે આ મામલે શું કહેશો તમને ભારતીય મહિલાનો આ પોશાક પસંદ આવ્યો હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.