ટીવીની મશહૂર એક્ટર શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પોતાના લુક અને બોલ્ડનેસથી બોલિવૂડ અભિનેત્રીઓને પાછળ છોડે તેવી છે પરંતુ હાલમાં તેણે એક એવું કામ કર્યું છે જેવું કામ આજ સુધી કોઈ અભિનેત્રી નથી કર્યું હકીકતમાં પલકના નવા ફોટોશૂટની એક તસવીર સામે આવી છે જેમાં તેઓ રિક્ષાની પાછળની સીટ.
પર સૂઈને હોટ પોઝ આપતી જોવા મળી રહી છે પલક તિવારીએ તેને પોતાના ઈન્સ્ટાગ્રામ શેર કર્યો છે જેનો ફોટો સામે આવ્યો છે તેમાં પલકને જોઈ શકાય છેકે તેણે કાળા રંગના ટૂંકો ડ્રેસ અને ખુલ્લા વાળમાં પોતાની હોટ સ્ટાઈલ બતાવી છે તેનું આ ફોટોશૂટ જોઈને ઘણા લોકોએ કહી રહ્યા છેકે હવે તેઓ પણ એક રીક્ષા ડ્રાઈવર બનવા માંગે છે.
પલકે આ ફોટો શેર કરતા પોતાના કેપશનમાં બો!બ ગર્લ લખ્યું છે 22 વર્ષની પલક તિવારીના ગ્લેમર્સ લુક જોઈને ફેન્સનો પરસેવો છૂટી ગયો છે ફેન્સ તેના ફોટા પર કમેન્ટ કરી રહ્યા છે એક યુઝરે કોમેંટ કરતા લખ્યું મારે તો ડ્રાયવર બનવું છે જયારે એક યુઝરે લખ્યું આ રીક્ષાનો ડ્રાયવર ખુબ જ નસીબદાર હશે પલકનું તેની પહેલા પણ ઘણીવાર બોલ્ડ લુક જોવા મળી ચૂક્યું છે.