બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન ના ભાઈ સોહિલ ખાન ની પત્ની સીમા ખાનનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો બોલીવુડ પ્રોડ્યુસર ડિરેક્ટર કરણ જોહર ની પાર્ટી નો સમયનો છે જેમાં સીમા ખાન ફુલ નશાની હાલત માં જોવા મળી હતી.
સીમા સચદેવ જ્યારે મીડિયા કેમેરાની સામે આવી હતી ત્યારે તેના પગ લથડાતા જોવા મળ્યા હતા કરણ જોહરે 25 નવેમ્બર ના રોજ પોતાના ઘેર પાર્ટીનું આયોજન કર્યું હતુ જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઘણા સિતારાઓ ચમકી ઊઠ્યા હતા આ દરમિયાન સીમા સચદેવ પણ આ પાર્ટીમાં આવેલી હતી.
પાર્ટી થી બહાર નીકળતા સીમા ની હાલત અત્યંત ખરાબ હતી તે ચાલી પણ શકતી નહોતી તેના પગ જમીન ટકતા નહોતા સોહીલ ખાન સાથે ના તલાક બાદ સીમા ગમમા જોવા મળે છે ઘણી પાર્ટીઓ બહાર તે અવારનવાર નશાની હાલતમાં જ સ્પોટ થતી જોવા મળે છે સાલ 1998 માં સીમા.
અને સોહીલ ના લગ્ન થયા હતા આ દરમિયાન સીમા બે બાળકોની માતા પણ બની હતી સોહીલ ખાને તેને લગ્ન ના 24 વર્ષ બાદ છોડી દિધી હતી આ દરમિયાન સીમા ખાન ની આવી હાલત જોઈને ફેન્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.