Cli
આ છે સંસ્કાર, બૉલીવુડ સ્ટાર અક્ષય કુમાર એ દિધું ભગવાન શ્રીરામને આવી રીતે સન્માન...

આ છે સંસ્કાર, બૉલીવુડ સ્ટાર અક્ષય કુમાર એ દિધું ભગવાન શ્રીરામને આવી રીતે સન્માન…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે સ્ટેજ પર આવતા પહેલા પોતાના બુટ બહાર ઉતારી દીધા હતા અને પછી સ્ટેજ પર એમને સ્પીચ આપવાનું ચાલુ કર્યું હતું સમગ્ર ઘટના અનુસાર બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર ની આવનારી ફિલ્મ રામસેતુ નુ થોડા સમય પહેલા એક એન્થમ રીલીઝ થયું હતું આ એન્થમ ને.

હીન્દી અને સંસ્કૃત ભાષાઓમા મિક્ષ કરીને રીલીઝ કરવામાં આવ્યુછે જે અહીંયા સ્ટેજ પર રીલીઝ કરવામાં આવ્યું ત્યારે હોલમાં બેઠેલા લોકો પણ ઝુમવા લાગ્યા હતા આ એન્થેમ ને સંસ્કૃત ભાષામાં અક્ષય કુમાર ગાઈ રહયા હતા એ પણ કોઈ પણ કાગળમાં વાંચ્યા વિના કોઈ એક્ટર ને પહેલી વાર સંસ્કૃત ભાષામાં સ્ટેજ પર.

એન્થેમ ગાતા જોવામાં આવ્યા પરંતુ જે સમયે આ એન્થેમ રજુ થતી હતી એ સમયે અક્ષય કુમારે સ્ટેજ પર આવતા જ પોતાના બુટ અને મોજા કાઢીને ખુલ્લા પગે શરુઆત કરી હતી અક્ષયનો આ ભાવ લોકોને ખૂબ જ પસંદ આવ્યો નહિતર આજકાલ તો ઘણા અભિનેતાઓ દીપ પ્રાગટ્ય સમયે પણ પોતાના બુટ ઉતરતા નથી.

આ પ્રોગ્રામ બાદ લોકોની ભિડ અક્ષય કુમાર તરફ સેલ્ફી લેવા ધસી આવતા બિગ કાબુ કરવા માટે અક્ષય કુમારની સુરક્ષા કરતો બાઉન્સર પણ નીચે પડી ગયો હતો અક્ષય કુમારે તરત એને પકડીને ઉભો કરીને એના હાલચાલ પુછ્યા લોકોએ બોલિવૂડ અભિનેતા અક્ષયની આ કામગીરી ને ખુબ જ પસંદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *