સતીશ કૌશિક ના મામલામાં હવે સૌથી મોટો ખુલાસો, વિકાસ માલુએ પણ મૌન તોડ્યું...

સતીશ કૌશિક ના મામલામાં હવે સૌથી મોટો ખુલાસો, વિકાસ માલુએ પણ મૌન તોડ્યું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક નો 66 વર્ષની ઉંમરે નિધન થતા દેશભરમાં દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી હતી પ્રધાનમંત્રી મોદીજી સાથે દેશના રાજનેતાઓ અને ફિલ્મી કલાકારો એ સંવેદના વ્યક્ત કરી હતી પરંતુ આ વચ્ચે એવી ખબરો સામે આવી રહી છે કે સતીશ કૌશિક નું નિધન નહીં પરંતુ.

તેમની હ!ત્યા કરી દેવામાં આવી હતી સતીશ કૌશિક ના નિધન બાદ ઉદ્યોગપતિ કુબેર ગ્રુપના ડિરેક્ટર વિકાસ માલુ પર આરોપ લાગી રહ્યા છે કે તેમને સતીશ કૌશિક ની હ!ત્યા કરી છે અને આ આરોપ લગાડનાર બીજું કોઈ નહીં પરંતુ તેમની જ પત્ની સાનવી માલુ છે હવે સતીશ કૌશિકના નિધન બાદ પહેલીવાર વિકાસ માલુ એ નિવેદન આપ્યું છે.

અને જણાવ્યું છે કે તેમના પર જેટલા આરોપ લાગેલા છે તે પાયા વિહોણા છે અને જુઠ્ઠા છે વિકાસ માલુ એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીઓ શેર કર્યો હતો જેમાં સતીશ કૌશિક હોળીની ઇવેન્ટ માં ડાન્સ કરતા જોવા મળે છે આ વિડીયો પોસ્ટ કરતા વિકાસ માલુ એ લખ્યું છે કે છેલ્લા 30 વર્ષથી મારા અને.

સતીશજી ના વચ્ચે પરીવાર જેવા સંબંધ રહ્યા છે મારા નામ પર કીચડ ઉછાળવામાં લોકોએ કાંઈ બાકી ના રાખ્યું પરંતુ ઇવેન્ટમાં મજા માણીને આ ઘટના બની હતી જે હું સહન નથી કરી શકતો પોતાના પર લાગેલા આરોપો પર હું મૌન તોડુ છું સમસ્યા કોઈને જણાવીને આવતી નથી અને તેના પર કોઈનું.

નિયંત્રણ હોતું નથી હું વિનંતી કરું છું કે બધાની ભાવનાઓ ની કદર કરો હું હંમેશા દરેક પાર્ટીઓમાં સતીશજી ને યાદ કરીશ જોકે હેરાની ની વાત એ છે કે વિકાસ માલુ ની પત્ની એ એવા આરોપ લગાવ્યા હતા કે સતીશ કૌશિકે તેના પતિ વિકાસ માલુ ને 15 કરોડ રૂપિયા બિઝનેસ માટે આપ્યા હતા.

પરંતુ વિકાસ માલુ એ આ દુનીયા પરત ના આપવા પડે એ માટે છેલ્લા ઘણા સમય થી સતીશ કૌશિક ને મારવાનો પ્લાન બનાવતા હતા જોકે આ મામલે હજુ સુધી વિકાસ માલુ એ કાંઈ જણાવ્યું નથી સાનવી માલુએ એ પણ જણાવ્યું હતું કે દુબઈ માં સાલ 2019 માં સતીશ કૌશિક પોતાના આપેલા.

15 કરોડ પરત માગંવા પણ આવેલા તહાં પરંતુ વિકાસ માલુએ તેમને એ સમયે ના પાડી દીધી હતી તો આ મામલે પોલીસને વિકાસ માલુ ના ફાર્મ હાઉસમાં માંથી આપત્તિજનક દવાઓ પણ મળી આવી છે જોકે તે દવાઓ ને તપાસ માટે મોકલી દેવામાં આવી છે પોલીસ આ મામલે હવે સતીશ કૌશિક ના બાકીના.

પોસ્ટમોર્ટમ રીપોર્ટ ની રાહ જોઈ રહી છે પહેલા પોસ્ટમોર્ટમ રીપોર્ટ માં હદ્વય રોગનો હુ!મલો જણાવવામાં આવ્યો હતો જોકે હજુ પણ લોહીના સેમ્પલ અને હદ્વય ને પણ રીપોર્ટ માટે રાખવામાં આવ્યું છે આ મામલે દિલ્હી પોલીસ સાથે સીબીઆઈ તપાસ કરી રહી છે હજુ પણ આ મામલે નવો વળાંક આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *