લોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થોડા સમયથી વિવાદમાં ચાલી રહીછે આ શોમાં તારક મહેતાનું છેલ્લા 14 વર્ષથી પાત્ર ભજવનાર શૈલેષ લોઢા અચાનક આ શોમાંથી બહાર નીકળી ગયા હતા જેનું કારણ કોઈને ખબર નહોતી પરંતુ અવારનવાર પોતાના ચાહકોને કવિતાઓ રૂપે.
સમજાવવાનો પ્રયત્ન કરતા હતા અને શો મેકર આશિત મોદી પર નિશાન સાધીને શબ્દોના બાણ ચલાવતા હતા ત્યારે આશિક મોદીએ અચાનક શૈલેષ લોઢાનો સંપર્ક કર્યા વગર શોમાં મોટો બદલાવ કરીને તારક મહેતા ની જગ્યા સચિન શ્રોફને લાવીને ભરી દિધી આ વચ્ચે શૈલેષ લોઢાને લઈને ઘણા બધા.
સમાચાર સામે આવ્યા હતા કે તેમને વાહ ભાઈ વાહ શો જોઈન કર્યો કે વેકેશનમાં ગયાછે તે પોતાના ગામ પાછા ફરી ગયા છે પરંતુ મિત્રો આ વચ્ચે મિડીયા સુત્રો દ્વારા જાણવા મળ્યું છેકે તેમને પોતાના અંગત મિત્ર સાથે વાત કરતા જણાવ્યું હતુંકે આ શોમાંથી તે નીકળ્યા નહોતા તેમને આશિત મોદીએ.
શો માંથી બહાર કર્યા હતા તેમને એ પણ જણાવ્યું હતું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી મને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે અને આજે મારું નામ જે કાંઈ પણછે તેઓ આ શોના દર્શકોના પ્રેમના હિસાબેછે હું કલ્પના પણ ના કરી શકુંકે હું મારી ફેમિલી જેવા આ શોને છોડી શકો.
પરંતુ મિત્રોહું એ સમજાવવા માટે અસમર્થ હતોકે આ શોમાંથી મને બહાર કાઢવામાં આવ્યો છે વાચકમિત્રો શૈલેષ લોઢાના ગયા બાદ શો મેકર આશીત મોદી પર ચાહકો ખૂબ ગુસ્સે થયા હતા અને સોસીયલ મિડીયા પર ખુબ ટ્રોલ કર્યા હતા આપનું શું માનવું છે શૈલેષ લોઢા ને અન્યાય થયો છેકે નહીં એ જરુર કોમેન્ટ થકી જણાવજો.