Cli
પહેલા ઢાબા પર ચડીને લોકો પર પથ્થર ફેંક્યા, તેના બાદ યુવકે છલાંગ મારી દીધી અને પછી જે થયું એ જાણી તમે ધ્રુજી જશો...

પહેલા ઢાબા પર ચડીને લોકો પર પથ્થર ફેંક્યા, તેના બાદ યુવકે છલાંગ મારી દીધી અને પછી જે થયું એ જાણી તમે ધ્રુજી જશો…

Breaking

સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થતા રહે છે એવો જ એક વિડીયો તાજેતરમાં સામે આવ્યો છે જે જોતાને હર કોઈ હેરાન રહી ગયા છે એક યુવક ત્રીજા માળે અગાસી પર ચડીને નીચે કૂદકો મારે છે આ વિડીયો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ વિસ્તારમાંથી સામે આવ્યો છે આ યુવક 10 મિનિટ સુધી.

અગાસી પરથી લોકોની ઉપર પથ્થર ફેંકતું રહ્યો અને ત્યારબાદ ત્રીજા માળેથી નીચે કૂદકો મારતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તેને પોતાનો જીવ ગુમાવી દીધો હતો સમગ્ર ઘટના અનુસાર અંકીત શિવહરે નામનો આ યુવક તેના ઘરની બાજુમાં આવેલી જ્વેલરી શોપ ચલાવતો હતો.

તેની દુકાન બરાબર ચાલતી નથી આ સમયે તેની માનસિક હાલત બગડી ગઈ હતી તેની માતાને પણ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી અને તેની માતા આ સમયે બીજા પુત્ર સાથે રહેતી હતી ઘરમાં આ યુવક એકલો જ રહેતો હતો બે વર્ષ પહેલાં પણ અંકિતે ખુદખુશી નો પ્રયત્ન કર્યો હતો અને માનસિક સ્થિતિ.

બગડી જતા તે પોતાની ઘરની છત પર ચડીને નીચે કૂદવાનો પ્રયત્ન કરતા આજુ બાજુના લોકો એકત્ર થઈને તેને નીચે ઉતરવા માટે કહી રહ્યા હતો તો તેમને પથ્થર મારીને કહી રહ્યો હતો કે હું આજે મરી જવાનો છું તમે નીચેથી હટી જાવ નહિતર તમને પથ્થર મારીશ આટલા શબ્દો બોલીને તેને નીચે કૂદકો મારી દીધો હતો પહોંચતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઘટના વિશે વાત કરતા ઇન્સ્પેક્ટર પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મો!ત નીપજ્યું છે તેના પરિવારજનોને જાણ કરવામાં આવ્યું છે આ ઘટનામાં તેને માનસિક હાલત ખરાબ હોવાની બાબત સામે આવી છે તેને ખુદ ખુશી પોતાની મરજીથી કરી છે તેના માટે કોઈ જવાબદાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *