Cli
શુ પ્રેગનેટ છે રાખી સાવંત ? આદિલ ખાનના બાળકને આપશે, ચોંકાવનારો ખુલાસો !

શુ પ્રેગનેટ છે રાખી સાવંત ? આદિલ ખાનના બાળકને આપશે, ચોંકાવનારો ખુલાસો !

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં ખુબ ચર્ચાઓમા છવાયેલી છે તેના ત્રીજા લગ્ન ની ખબરો જાણી લોકો ચોંકી ગયા છે તેના બોયફ્રેન્ડ આદિલ દુરાની ખાન સાથે તેને નિકાહ કર્યા છે અને તેની સાથે ની નિકાહની તસવીરો શેર કરીને મેરેજ સર્ટિફિકેટ પણ શેર કર્યું છે એ વચ્ચે આદીલ ખાને.

આ લગ્ન ને ખોટા જણાવીને રાખી સાવંત સાથેના લગ્ન ની સચ્ચાઈ જણાવવા 10 દિવસનો સમય માગ્યો છે 11 જાન્યુઆરીના રોજ રાખી સાવંતે કોર્ટ મેરેજ ના સર્ટિફિકેટ સાથે લગ્નની તસ્વીરો શેર કરીને જણાવ્યું હતું કે કે સાત મહિના પહેલા જ બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે લગ્ન કરી ચૂકી છે

જેના સોશિયલ મીડિયા પર વિડીઓ પણ સામે આવ્યા છે મોલવી ની હાજરીમાં રાખી સાવંતે હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ પણ અપનાવી લીધો છે આ લગ્ન જુલાઈ 2022 માં થયા હતા આ વચ્ચે ખબરો સામે આવી રહી છે કે રાખી સાવંત પ્રેગ્નેટ છે અને તે આદિલખાનના બાળકને જન્મ.

આપવા જઈ રહી છે રાખી સાવંતે પોતે જ પોતાની પ્રેગનેન્સી ની ખબર શેર કરી છે મિડીયા સાથેની વાતચીતમાં રાખીએ જણાવ્યું કે હું ખુબ જ ખુશ છું કે આદીલ સાથે મેં નિકાહ કર્યા મને નથી ખબર તેઓ શા માટે ના પાડી રહ્યા છે હું હેરાન રહી ગઈ છું કે આદિલ આ લગ્ન ને.

શા માટે ખોટા કહી રહ્યા છે હું તેમને સાત મહિનાથી કહું છું કે આપણા લગ્ન વિશે આપણે બધાને કહી દેવું જોઈએ કારણકે હું એક સેલિબ્રિટી છું મારી જિંદગી કોઈ નથી છુપાયેલી રહેતી નથી બની શકે છે કે પ્રેગનેન્સી થઈ જાય કે કાંઈ બીજું પણ સાથે રાખી સાવંતે.

જણાવ્યું હતું કે પ્રેગ્નેન્સી ની ખબર જ અચાનક લોકોની સામે આવે તો લોકો અચરજ પામી શકે છે એટલા માટે મેં મારા લગ્નનો ખુલાસો પહેલાથી કરી દીધો રાખી સાવંતે જણાવ્યું કે હું ખૂબ જ ડરેલી છું હું જો સિંગલ મધર બનુ તો પણ આદિલ ખાનને મારી જિંદગી પર પ્રેમ કરતી.

રહીશ આદિલ ખાન મારા પ્રેમને સ્વીકારે કે ના સ્વીકારે પરંતુ હું હંમેશા તેમને પ્રેમ કરતી રહીશ રાખી સાવંતનો આ ખુલાસો જાણીને હર કોઈ હેરાન છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો મીત્રો આ મામલે તમે શુ કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *