બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ જે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને વિલનની ભૂમિકા મા જોન અબ્રાહમ જોવા મળશે ફિલ્મ પઠાન ના બે સોગં રીરીઝ થઈ ચુક્યા છે બેશરમ રંગ અને ઝુમે જો પઠાન જેમાં ફિલ્મ પઠાન.
બેશરમ રંગ સોગં થી ખુબ વિવાદોમાં જોવા મળી રહી છે દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીની પહેરીને શાહરુખ ખાન સાથે રોમેન્ટિક અંદાજમા અશ્લીલ ડાન્સ કરી રહી હતી જેને લઇને સોગં ના ટાઈટલ પર અને દિપીકા ની બિકીની પર વિરોધ દર્શાવી ઘણા લોકોએ આ ફિલ્મ નો બહીસ્કાર કરી શાહરૂખ ખાન અને.
દિપીકા પાદુકોણ ના પૂતળા સળગાવીને વિરોધ દર્શાવ્યો હતો ઘણા બધા કલાકારો અને રાજનેતાઓ પોતપોતાનો અભિપ્રાય મુકી ચુક્યા છે એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ કેજીએફ ના એક એક્ટરે ફિલ્મ પઠાણના આ સોંગ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે ભારતભર માં સુપરહિટ રહેલી ફિલ્મ કેજીએફ ના એક્ટર.
અંનત નાગે ફિલ્મ પઠાન ના મેકરો ને ફટકાર લગાવી છે તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યૂમાં એમને જણાવ્યું હતું કે ભારતીય સિનેમામાં આ પ્રકારના કન્ટેન પર રોક લગાવવી જોઈએ તેમને વધારે જણાવ્યું હતું કે મહિલાઓને આ પ્રકારે દેખાડવી તે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા નથી જો સેન્સર બોર્ડ.
પોતાનું કામ ઈમાનદારીથી કરે તો આ બની જ ના શકે ફિલ્મો ને છોડો ઓટીટી કન્ટેન જોવો ખુબ જ ખરાબ અને આપત્તી જનક દ્રશ્યો દેખાડવામાં આવે છે વેબ સીરીઝમાં બધું જ ખુલ્લેઆમ દેખાડવામાં આવે છે જેમને રોકવા વાળું કોઈ જ નથી આગળ તેમને પઠાણ સોંગ બેશરમ રંગ પર જણાવ્યું હતું કે તેમાં એકદમ ખરાબ દ્રશ્યો છે.
આ પ્રકારનું સોંગ રિલીઝ થવું ના જોઈએ આ પ્રકારના કન્ટેન રીલીઝ થવાથી સામાજિક અને ધાર્મિક ટકરાવ જોવા મળી શકે છે તેમને પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન બેશરમ રંગ સોગંનો વિરોધ દર્શાવ્યો હતો કેજીએફ ચેપ્ટર 1 માં અનંત નાગે ઈનગાલી નામનું પાત્ર ભજવ્યું હતું તેઓ ઘણી બધી સાઉથ ફિલ્મોમાં દંગલ અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે.