એક સમયે બોલીવુડના આઇડલ કપલ માનવામાં આવતા સોહેલ ખાન અને એમની પત્ની સીમા સજદેહે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે વર્ષના શરૂઆતમાં સોહેલ અને સીમાએ છૂટાછેડાની અરજી આપી દીધી છે મામલો અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે અને પ્રક્રિયા જલ્દી પુરી પણ થઈ જશે વર્ષ 1998 માં બંનેએ લગ્ન કર્યા હતા.
છૂટાછેડાને લઈને સોહેલ અને સીમા બંને ચૂપ હતા પરંતુ સીમાએ હવે પહેલીવાર આ મામલે પ્રતિક્રિયા આપી છે પરંતુ હાલમાં બૉલીવુડ બબલમાં આપેલ ઇન્ટરવ્યૂમાં સીમાએ સોહેલ ખાન સાથે છૂટાછેડા મામલે કહ્યું જોવો મારે આ વાતને લઈને વિચારમાં ડૂબવું હોતુંતો હું બધું આ લેતી આ બધુ ડાર્ક જગ્યા છે જેમાં તમે આરામથી ખોઈ શકો છો.
પરંતુ મેં બીજી બાજુ જ રહેવું બરાબર સમજ્યું આ વસ્તુ મને જીવનમાં આગળ વધારે છે તમારા બાળકો ફેમિલી મેમ્બર ભાઈ અને બહેન તમને આ રીતે કોઈ પરેશાન નથી જોઈ શકતું બહેન કે પુત્રીને રીતે નથી જોઈ શકતું એટલે માણસ પરેશાન રહે છે એટલે મેં જિંદગીને પોઝિટિવ નજરે જોવાનું શરૂ કરી દીધું છે મારી આજુબાજુની.
નકારાત્મકતાને હટાવી દીધી છે સીમાએ કહ્યું કે મારા જીવનને એ શિખર પર પહોંચી ગઈ છે જ્યાં મને કોઈ વસ્તુની પરવા નથી લોકોને ખબર છેકે સીમાના બાળકો કોણ છે તેનો પરિવાર કોણ છે મારા પરિવાર બાળકો ભાઈ બહેન આસપાસ હાજર લોકો જાણે છેકે તે કોણ છે સીમા કહે છેકે હું સાચી રહેવા માંગુ છું પરંતુ અહીં સીમાએ એ ખુલાસો ન કર્યો કે વાત કેમ છૂટાછેડા સુધી પહોંચી ગઈ.