બિહારના નાલંદાથી એક ધુજાવી દે તેવી ખબર આવી રહી છે અહીં એક લાખ રૂપિયા અને એક બાઈક માટે સાસરી વાળાએ પહેલા પોતાની ગર્ભવતી વહુ સાથઈ મારપીટ કરી પછી તેનું ગ!ળું દબાવીને હત્યા કરી દીધી અરે એટલું જ નહીં સબૂતનો નાશ કરવા માટે ખેતરમાં જઈને વહુને સ!ળગાવી દીધી.
પછી વહુના પિયરમાં ફોન કરીને કહ્યું કે તમારી વહુને કરંટ લાગવાથી નિધન થયું છે યુવતીના પિતા અને ભાઈ જયારે પયુવતીના ઘરે પહોંચ્યા ત્યારે લોકોએ જણાવ્યું કે એમની વહુને ખેતરમાં સ!ળગાવામાં આવી રહી છે જેવા જ તેઓ ત્યાં પહોંચ્યા તો એમની પુત્રીનો મૃતદેહ સળગી રહ્યો હતો પિતાએ તેનો વિડિઓ.
બનાવ્યો અને તેના બાદ પરિવાર પોલીસ જોડે પહોંચ્યો હકીકતમ મામલો નાલંદાના ક્રિયાના ગામનો ફહે 22 વર્ષની નેહાના લગ્ન 2019 માં ક્રિયાના ગામમાં રહેતા સંતોષ ચૌધરી સાથે થયા હતા તેઓ ગામમાં જ રહે છે અને મજૂરીનું કામ કરે છે પરિવારવાળાએ જણાવ્યું કે એમની પુત્રીને તેની સાસરી વાળા 2 વર્ષ બાદ દહેજ માટે હેરાન કરવા લાગ્યા હતા.
14 જૂનના એમની પુત્રીનું ગ!ળું દબાવીને હત્યા કરી દીધી અને તેઓ 4 વર્ષની ગર્ભવતી હતી યુવતીના પરિવારે જમાઈ સહિત પાંચ જણ સામે દહેજ સાથે હત્યા કરવાનો આરોપ નાખીને ફરિયાદ નોંધાવી છે અત્યારે તો બધા આરોપી ભાગી ગયા છે અહીં આ મામલે પોલીસ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.