ભારતભરમાં ક્રિકેટના ચાહકો ખૂબ મોટી સંખ્યામાં છે જેમાં ભારતના બેસ્ટમેન વિરાટ કોહલી ને ક્રિકેટ જગતના ચાહકો ખૂબ જ પસંદ કરે છે તેમની ફેન્સ ફોલોવિંગ ખૂબ મોટી છે પરંતુ તેઓ પોતાની ક્રિકેટ ની રમત સાથે પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે તેમના આજે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન થઈ ગયા છે.
પરંતુ તેના પહેલા પણ તેમનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે ચર્ચામાં આવ્યું છે વિરાટ કોહલી એક સમયે બ્રાઝિલિયન મોડલ અને બોલિવૂડ અભિનેત્રી ઇઝાબેલ લેઇટ સાથે ખુબ ચર્ચાઓ માં છવાયા હતા વિરાટ અને ઈસાબેલની લવસ્ટોરીએ જગ જાહેર હતી ઘણી વાર વિરાટ પોતાની બાહો માં.
ઈઝાબેલ ને લઈ ને જોવા મળતા હતા બંનેના પ્રેમ સંબંધો નું બ્રેક અપ બે વર્ષમાં જ થયું એ સમયે ઈઝાબેલે મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વિરાટ કોહલી અને હું બે વર્ષ સુધી લવ ઇન રિલેશનશિપમાં રહ્યા હતા પરંતુ એકબીજા સાથે અમે સહમતિથી સંબંધ તોડી નાખ્યા છે હવે વિરાટ પોતાની.
જિંદગીમાં ખુશ રહે એવી હું કામના કરું છું ઈઝાબેલના આ નિવદેન પર વિરાટે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી ઈસાબેલે ફિલ્મ તલાશ ધ આન્સર લાઈઝ વિન થી બોલિવૂડ માં ડેબ્યૂ કર્યું હતું અને 16 અને પુરાની જીન્સ જેવી હિન્દી ફિલ્મો માં દમદાર અભિનય કર્યો હતો આ સમયે વિરાટ ને.
સ્ટેડીયમ માં જોઈ ઈઝાબેલ તેના પ્રેમમા પડી હતી વિરાટ અને ઈસાબેલની એ સમયની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી આ સંબંધો નો અંત બે વર્ષ માં આવ્યો અને વિરાટ કોહલી એ અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધા મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.