હોલીવુડ સિંગર રિહાના અને તેમના બોયફ્રેન્ડ રોકી બહુ જલ્દી માતા પિતા બનાવના છે રિહાના જ્યારથી પ્રેગ્નેટ થઈ છે ત્યારેથી તેની બેબી બમ્પ સાથેની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરવાનું નથીભૂલતી તેને ફોટોશૂટ કરાવેલ તસ્વીર હોય કે તેઓ બહાર ક્યાંક ફરવા નીકળે ત્યારની સોસીયલ મીડિયામાં.
વાયરલ થતી જોવા મળે છે એવામાં હાલમાં રીહાનાની કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં તેઓ બોયફ્રેડ રોકી સાથે દરિયાના કિનારે ટહેલતા જોવા મળી રહી છે સામે આવેલ લેટેસ્ટ તસ્વીરમાં રિહાના સમુદ્ર કિનારે બીચ પર બોયફ્રેન્ડ રોકી સાથે ચીલ કરતા જોવા મળી રહી છે જેમની આ તસ્વીર ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.
બોયફ્રેન્ડ રોકી સાથે દરિયા કીનારે ટાઈમપાસ કરતી રિહાના અને રોકી જોવા મળતા આ દમિયાન મીડિયાએ એમણે કેમેરામાં કેદ કરી લીધા હતા મશહૂર પોપસ્ટાર રિહાના અત્યારે તેની પ્રેગન્સી એન્જોય કરી રહી છે રીહાનાએ પોતાની હદ પાર કરતા ખુબજ ટૂંકી ડ્રેસમાં જોવા મળી હતી તેને લઈને કેટલાક લોકોએ તો ટ્રોલ પણ કરી હતી.