વિવાહની એક્ટર અમૃતા રાવનું બાળક આ દુનિયામાં આવે તેના પહેલા જ મોતના મોઢામાં સમાઈ ગયું અમૃતાએ બોલીવુડમાં ધમાકેદાર શરૂઆત કરીને એક સંસ્કારી એક્ટરની ઈમેજ બનાવી હતી એમણે પોતાના ટોપ કરિયરના સમયમાં મશહૂર રેડીઓ જોકી આરજે અનમોલ રવેલથી લગ્ન કરી લીધા પરંતુ જયારે બંનેએ.
માં બાપ બનવાનો સમય આવ્યો તો એમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો અમૃતાએ પોતાની યુટ્યૂબ ચેનલ ધ કપલ ઓફ થિંકસ પર જણાવ્યું કે એમણે બાળક માટે વર્ષ 2016 થીજ પ્રોસેસ ચાલુ કરી અને એ પુરા ચાર વર્ષ સુધી ચાલી અમૃતાએ જણાવ્યુકે માં બનવા માટે એમેણે ખુબ મહેનત કરી પરંતુ તેનો કોઈ.
ફાયદો ન થયો ત્યારે એમણે સરોગસી દ્વારા દરેક ઉપાય કર્યા અમૃતાએ જણાવ્યું કે તેઓ ત્રણ વર્ષ સુધી લગાતાર ડોક્ટર જોડે જતી રહી જયારે કંઈ થયું ન એટલે અમૃતાએ તેના બાદ સરોગેટ મધરનો સહારો લીધો અને ઈસરોગેટ મધરથી તે ગર્ભવતી થઈ પરંતુ થોડા દિવસો બાદ અમૃતાને જાણવા મળ્યું કે સરોગેટ મહિલાના પેટમાં મોટું થઈ રહેલ તેના બાળકે.
દમ તોડી દીધો તેનું બાળક દુનિયામાં આવ્યા પહેલાજ મૃત્યુ પામ્યું તેના લીધે અમૃતા અંદરથી તૂટી ગઈ તેના બાદ વર્ષો સુધી અમ્રિતાએ ખુદ ટ્રાય કર્યો પરંતુ તેઓ માં નહીં બની શકી ત્યારે તેણે માં બનવાની આશા છોડી દીધી પરંતુ 2020માં ફરવા થાઈલેન્ડ ગયા ત્યારે જાણવા મળ્યું કે તેઓ માં બનવાની છે તેના બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો.