Cli

શું રાજા મૌલીએ RRR ફિલ્મમાંથી આલિયા ભટ્ટનો જાણી જોઈને કાપ્યો રોલ ડાયરેક્ટરે પહેલીવાર તોડ્યું મૌન…

Bollywood/Entertainment Breaking

સાઉથના એસએસ રાજા મૌલીની ફિલ્મ RRR લગાતાર બોક્સઓફિસમાં સારા આંકડા નોંધી રહી છે જ્યારથી ફિલ્મ વિશે લોકોએ સાંભળ્યું ત્યારથી ફેન્સ તેની રાહ જોઈ રહ્યા હતા પરંતુ આખરે એ રાહ પુરી થઈ અને ફિલ્મ જેવાજ બોક્સઓફિસમાં આવી તો તમામ રેકોર્ડ તોડીને 1000 કરોડથી ઉપરનો આંકડો પાર કરી લીધો.

પરંતુ ફિલ્મને લઈને એક વાત સામે આવી હતી લોકોનું માનવું હતું કે ત્રિપલ આર ફિલ્મમાં આલિયા ભટ્ટને શૂટિંગ વધુ કરીને ઓછો રોલ લેતા આલિયા ભટ્ટ નારાજ છે અને તેણે એટલા માટે ત્રિપલ આરના ડાયરેક્ટરને પણ અનફોલોવ કરી દીધા છે અને ઇન્સ્ટાગ્રામમાં થી ફિલ્મથી જોડાયેલ દરેક પોસ્ટ ડીલીટ કરી છે હવે આ મામલે.

રાજા મૌલીએ આ મામલે બૉલીવુડ હંગામાથી વાત કરતા જણાવ્યું કે એમણે જાણી જોઈને આલિયાનો રોલ કાપ્યો નથી પરંતુ એમના ફિલ્મમાં આલિયાનો રોલ એટલો છેજ અને ફિલ્મની કહાની પણ એ ટાઇપની છે અને આલિયાને એ વિશે જણાવ્યું હતું પછીથી ફિલ્મને આલિયાએ સાઈન કરી હતી અને અમને આલિયા સાથે કામ કરવાની મજા આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *