Cli

આખરે સલમાન ખાને પણ સાઉથ આગળ પોતાના ઘૂંટણ ટેકવ્યા અને રામચરણના શરણોમાં જવું પડ્યું…

Bollywood/Entertainment Breaking

મોટા મોટા સ્ટારોની ફિલ્મો ફ્લોપ ગયા પછી સલમાન ખાન અંદરથી હલી ગયા છે હવે એમનો નંબર આવવાનો છે હવે તેવા ડરથી સલમાન ખાન એવું પગલું ભરવાના છેકે ઓછામાં ઓછી એમની ઈજ્જત જળવાઈ રહે અત્યારે સલમાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાલીથી જોડાયેલ એક ખબર આવી રહી છે પિન્કવિલાની રિપોર્ટ મુજબ સલમાન ખાન.

પોતાની ફિલ્મમમાં સાઉથના સુપરસ્ટાર રામચરણને હિસ્સો બનાવવના છે હકીકતમાં ત્રિપલ આરને સુપર હિટ થતાંજ હિન્દી દર્શકોમાં રામચરણની સારી ધાક બની ગઈ છે ઉપરથી રામચરણની માણસાઈએ લોકોનું વધુ દિલ જીતી લીધું છે હાલમાં સલમાનનો ડ્રિમ પ્રોજેક્ટ કભી ઈદ કભી દિવાળી મુશ્કેલ સમયમાં ગુજરી રહ્યો છે.

હવે સલમાન ખાને રામચરણ આગળ પોતાના ઘૂંટણ ટેકવતા રામચરણને પોતાની ફિલ્મમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે પિન્કવિલાની રિપોર્ટ મુજબ સલમાન ખાન અને એમની ટિમ એમની ફિલ્મના એક ગીતમાં સ્પેશિયલ કેમિયો માટે રામચરણને બોર્ડ પર લાવવાનું વિચારી રહ્યા છે બતાવાઈ રહ્યું છેકે.

રામચરણ આ ગીતનો હિસ્સો બનવા પણ રાજી થઈ ગયા છે કહેવાય રહ્યું છેકે આ ગીતને મોટા બજેટમાં બનાવશે ગીતમાં સલમાન અને રામચરણની કેમેસ્ટ્રી જોવા મળશે અહીં સલમાન અને એમની ટીમના મુજબ રામચરણના કારણે લોકો ફિલ્મ જોવા વધુ આવશે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *