મિત્રો બોલીવુડમાથી અત્યારે ધ્રુજાવી દે તેવી ખબર સામે આવી રહી છે ફેમસ ઓડિસા ટેલિવિઝનની અભિનેત્રિ રશ્મિરેખા ઓઝા પોતા ભાડાના નવા મકાનમાં રહેતી ત્યાંથી પંખે લટકેલ મૃતદેહ મળી આવ્યો છે રશ્મિના પિતાએ આરોપ લાગવ્યો છેકે પુત્રી રશ્મિ બોયફ્રેન્ડ સાથે તેઓ લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી એ.
સંતોષ પાત્રાએ જ એમની પુત્રી રશ્મિને ખુદખુશી કરવા માટે ઉપસાવી છે મીડિયાથી એક પોલીસ અધિકારીએ વાત કરતા જણાવ્યું કે ખુદખુસી કરી છે રશ્મિ પોતાના નવા મકાનમાં પંખે લટકેલ હાલતમમાં મળી આવી છે પોલીસ ત્યારે રશ્મિનો પોસ્ટમર્ટન રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે જણાવી દઈએ રશ્મિના.
રૂમમાંથી એક લેટર પણ મળી આવ્યું છે મીડિયા રિપોર્ટ મુજબ લેટરમાં રશ્મિએ લખ્યું છેકે મારા નિધનને લઈને કોઈ જિમ્મેદાર નથી રશ્મિના પિતાએ મીડિયાથી વાત કરતા જણાવ્યા કે અમે પુત્રીને બહુ ફોન કર્યા હતા પરંતુ ઉપાડ્ય નહીં પુત્રિનાં નિધનન સમાચાર સંતોષે જ આપ્યા હતા અત્યારે વધુ ત્યારે જાણવા મળશે જ્યારે પોસ્ટમર્ટન રિપોર્ટ આવે.